________________
યદ
કે અમાસની વૃદ્ધિએ પૂતર તેરશની વૃદ્ધિ પ્રથમથી જ કરતા આવેલ છે, નવું નથી કરતા, તેની ખાત્રી તે સત્તરમી સદીને ખરતરીય ગ્રંથ પણ આપે જ છે કે ? અને એ વાત તમે પણ જાણે) જ છે કે ? છતાં પૂનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ માનવી પડશે.' એમ લખો છે. અને પ્રચારા છે તે શાસ્ત્ર પ્રત્યે હવે શ્રદ્ધા જ રહી નથી તેનુ ખુલ્લુ પ્રતીક નથી ?
'
'
(૫૬) પરિશિષ્ટ [૭] માં શ્રી તત્ત્વતર ગણીકાર મહર્ષીના નામે જે “પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ કહેવાનું, શ્રી ધસાગરજી મહારાજે ફરમાવ્યું છે, લૌકિક વિધિમાં તે ઉદ્દયતિથિ તેરશ રહેવાથી તેશ જ કહેવાય.” એ પ્રમાણે ઈરાદાપૂર્વક જુહુ લખાણ ચઢવા દેવામાં આવેલ છે, તે ભયભીતિના અભાનું સૂચક નથી ? પૂન્ય મહાપાધ્યાયજી શ્રી ધસાગરજી મહારાજે “પ્રાયશ્ચિત્તાવિધિમાં ચૌદશ કહેવાનું ફરમાવ્યું નથી પણ ચતુર એવ-ચૌદશ જ છે’ એમ કહેવાનું ફરમાવ્યું છે કે? વળી “ લૌકિક વિધિમાં ઉદયતિથિ તેરશ હોવાથી તેરશ જ કહેવાય.” એ વાક્ય પણ તેઓશ્રીના નામે તમારી માન્યતા ચડાવી દેનારું પ્રપંચી છે કે ? તત્ત્વનર ગિણીમાં તે સ્થળે પૂ. મહે પાધ્યાયજી શ્રી ધસાગરજી મહારાજે તેવું તે ફરમાવ્યું જ નથી, પરંતુ “ધર્મોરાધનમાં ચૌદશ જ છે, એમ કહીને તે વાતની ગૌણુ અને મુખ્યભેદથી વ્યવસ્થા જણાવી છે. એટલે કે–ટીપણું અને આરાધના એ ખેની અપેક્ષા લેવાથી ટીપણાની અપેક્ષાવળી ત્યાં જે શ છે, તે (ઉદયતેરશ હાવાથી તેરશ ન કહેવાય, કારણ કે તે તેરશની અપેક્ષાએ ) ગૌણુ છે. માટે મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ ચૌદશ જ’છે?” એ પ્રમાણે જ ફરમાવ્યુ છે કે ? જો હા, તેા પછી શાસ્ત્રકારના નામે તેવા ખ઼ા અર્થ કરવામાં અને પ્રયાસ્તામાં સ્વપરને લાભ શું ? અને પ્રભુશાસનની તેમજ આપણા લકાત્તર સમાજની ખાનાખરાબી કેટલી? <જુ પણ વિચારવા શાસનદેવ આપને તક આપે, એજ ભેચ્છા.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com