Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 59
________________ ૧૮ આપેલ હોવા છતાં તે વ શબ્દના પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં પણ ' અર્થ કરીને ચાલે અને તેમ કરીને પક્ષીતિથ(તેરસ)ની સત્તાવાળી પણ બને છે' એમ શાસ્ત્રકારના ચૌદશ જ કહેવાય' એ નક્કર અર્થથી સદંતર જા અર્થ કરીનેજ પ્રચારી રાખે તેને શાસ્ત્રની ખેવનાવાળા ક્રાણુ ગણે ? " (૫) પેજ ૨૫ના પરિશિષ્ટ [૯] તળે શ્રી તત્ત્વતગિણી ટીકાના નામે છાપેલા પાઠ, હસ્તલિખિત સર્વ તત્ત્વતરગિણી ગ્રંથમાં છેજ નહિ, કોઇ કોઇ ગ્રંથમાં જ છે, અને એટલા માટે તે તેએએ પણ અહિં તે પાઠનું પેજ કર્યુ ? તે તે બતાવેલ જ નથી ! એમની શાસ્ત્રપાઠ પ્રતિની વફાદારી આવી છે. “ તે ગ્રંથ વાંચતી વખતે કાઇએ તે અવિશ્વ અવવિ ટુ . પાઠને અ (બરાબર નહિં બેસવાના યોગે) જે પ્રકારે ખેડે તે પ્રમાણે તત્ત્વતર ંગિણીના મૂળ લખાણ :નીચે પ્રથમ નેટમાં સંસ્કૃતમાં લખ્યા હાય અને પાછળથી તે પ્રત ઉપરથી ખીજી કૃત લખાવનારાએના હાથે મૂળ સાથે તે કુટનેટ જોડાઇ જવા પામી હેાય, એ બનવાજગ લાગે છે કે નહિં ?” એ મુજબ પૂજ્ય આગમાહારકદેવેશત્રોએ સ. ૧૯૯૬માં પાલીતાણા મુકામે પનાલાલ બાપુની ધર્મશાળામાં એ પાને વડામાંથી સમજવા આવેલા આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિષ્ટને જણાવતાં આ. શ્રો ક્ષમાભદ્રસૂરિજીએ બરાબર બનવાજોગ લાગે છે, કારણ કે–સુરત જૈનાનદ પુસ્તકાલયમાંની આ શ્રી તત્ત્વતરગિણીની હસ્તલિખિત પ્રત મેં જોયેલ છે, અને તેમાં તે પાઠ નથી ” એમ કબૂલ કરેલ હોવાનુ જાહેર થયું છે. આમ છતાં તેવા કાઇ અધૂરી સમજના સાધુની તે ફુટનાટને શ્રી તત્ત્વતર ંગિણીની ટીકા તરીકે લેખાવતા અટકવુ જ નહિ, તે કઈ પ્રકારની માનવતા? અને એ માનવતાધાર, તેવા પાર્કને મન મુજબ ભાવાર્થ લખ્યા પછી (અર્થાત્ ખે તિથિ ભેગી ) એમ લખી મારે એને દેવા કહીએ ? (૬૦) પેજ ૨૫ના પરિશિષ્ટ [૧] તળે ભાવાર્થની પંક્તિ ૪ માં ચૌદશ પણ કહેવાય અને તેરશ પણ કહેવાય' એમ અર્થે લખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72