Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 69
________________ ચૂકેલા છે.) અમદાવાદ ગયા પછીથી જ ફરી ગયા છે. સં. ૮૦૦થી તેમણે જૂઠા તરીકે માનેલ તે નવા મતને સંદેશ તા. ૧-૭-૫૯માં, મુંબઈ સમાચાર તા. ૪-૭-૫૭ તથા તેમના મહાવીરશાસન (?) માં શ્રી પદ્મવિજયજીના નામે પ્રસિદ્ધ કરાવેલા પિતાના પત્રમાં આજે સાચે કહેવાની ભયંકર ભૂલ કરી છે, એટલું જ નહિ પણ એવી અસત્ય જાહેરાત કરવાની સ્થિતિમાં ય તેઓએ સમાજમાં એક્યતા સ્થાપવાના તન, મન અને ધનથી સત્રયાસ આદરના સેવાભાવી શ્રી મુંબઈ દેવસૂરસંઘ ઉપર આપની જે જડીઓ વરસાવી છે તે મોટામાં મોટી ભૂલ કરી છે, એમ હરકોઈ વિદ્વાન અને મધ્યસ્થ વાચકોને લાગ્યા વિના રહે તેમ નથી. એના કરતાં તે તેઓશ્રી મૌન રહ્યા હેત તે લાખના લાગતે, એમ માસ નમ્ર અભિપ્રાય છે. તે પત્રમાં તેઓ કહે છે કે “સંવત્સરી ભાદરવા સુદ ચોથે પ્રવર્તેલી છે અને શ્રી સંઘને માન્ય પંચાંગમાં ગુરુવારે જ ભાદરવા શુદ ૪. ઉદયાતતિથિ છે, તેથી આ વરસે સંવત્સરી ગુસ્વારે જ આરાધવી અને આરાધાવવી એ શાસ્ત્રાનુસારી અને પરંપરસનુસારી શુદ્ધમાગે છે.” આ બદલ તેઓને પ્રશ્ન છે કેભા. શુ. અને ક્ષય હwો પણું ભા. શું ૪ ઉદયાત સંવત્સરી કરવી” એવું કયા શાસ્ત્રમાં જણાવ્યું છે ? તેમજ તેવી પરંપરા પણ તમે કયાં દીઠી છે? જે તેવું કાંઈ શાસ્ત્રમાં નથી તેમજ તેવી કઈ પરંપરા પણ દીઠી નથી'' એમ જ જવાબ છે તે ગુરુવારે સંવત્સરી કરવામાં પાંચમપર્વો અને ૪ ૫ના જડીયા પર્વત પણ લેપ અને હેવાના છે. તે ઉઘાડી આંખે દેખી રહ્યા, છે. પછી ભા. શુ ને ગુરુવારે સંવત્સરી કરવામાં શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું જણાવે છે, તે સાચું શી રીતે ? આજનું ગુરુજી ગુરુજી અને તેના પણ ગુરુજી પૂ. આત્મારામજી મહારાજે, સં. ૧૫ર માં આવેલ આ પ્રકારના ભા. શુ. ૫ના ક્ષય પ્રસંગે આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મન્ના હાથે પંજાબ ગુજરવાળાથી સં. ૧૯૫૬ના જેઠ સુદ ૫ ને રવિવારે ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ ઉપર લખાવેલ શાસન સુધાકર તા. ૧૦-૯-૪૯ના પેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આભાર લાવવા એક થી આ વરસે પગમાં ગુરુવાર મુદ્ર માર્ગ છે.” , જી. અને સ યાત સંવત્સરી

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72