________________
૫૦ ઉપર તથા તા. ૨૩-૯-૧૧ના સિદ્ધચક્રના વધારાના પેજ ૧૭ થી ૧૮ ઉપર બ્લેક બનાવીને પણ છપાવાએલ] પત્રમાં “ચેથી પાંચમ ભેળાં ગણીએ તે ચાથને દહાડે તો સંવત્સરીની ક્રિયા કરી પરંતુ પાંચમતિથિની ક્રિયા કયે દહાડે કરવી. ?” એ પ્રમાણે જણાવવાવડે ભા . ૪ અને ભા. શુ ૫ બંને ય પર્વતિથિને જોડીયાપર્વ તરીકે જુદી જુદી સ્વતંત્ર ઊભી રાખવાની આવશ્યકતા દર્શાવી છે કે વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૧૦૬ ઉપર આપના ગુરુશ્રી દાનસૂરિજી મ. પણ આ ભા. યુ. પાંચમને ઉદેશીને જ “આ પાઠમાં શ્રી જગદ્ગુરુ મહારાજ પચમીનું જેમ આરાધન થાય તેમજ ફરમાન કરે છે” એમ જણાવે છે કે ? છતાં આપ તે ભા. શુ. પાંચમને તે “ચેથમાં સમાઈ ગઈ-એ દિવસે બંને તિથિનું આરાધન થઈ જાય છે” એવું જૂઠું બોલનારના મતને પુષ્ટિ આપવાવડે ભા. શુ. ૫ ને ઉડાવી જ દ્યો છે કે આ સ્થિતિમાં તે બબે આના જ ગુરુઓનાં પણ તે તે ટંકશાળી વચનેને આપ છડેચક નિહ્નવતા નથી ? જો નિહ જ છે તો પછી આપની, આપશ્રીને શાસ્ત્રાનુસારી કે પરંપરાનુસારી લેખાવો છે, તે સાચું શી રીતે ? મૃષાવાદનું ખુલ્લે ખુલ્લું સેવન કેમ નહિ ? આ પ્રશ્નોને ખુલાસો જાહેરમાં આપશ્રીના નામથી જણાવવા ક્યા કરશો કેજેથી સં. ૨૦૦૦ના જેઠ માસે તે નવા મતની આ રીતે જ અ ૫ જે તે શબ્દથી બ્રીફ લઈ રહ્યા છે, તેવી જાણ થતાં આ લેખકે. આપશ્રીને ૨૭ પ્રશ્નો (કે-જે શાસનકાક વર્ષ૪, અંક ૧૪-૧૫ના પેજ ૧૫૧ થી ૧૫૩ ઉપર પ્રસિદ્ધ છે) પૂગ્યા હતા, અને તે સાથે તે પ્રશ્નોના ઈચ્છિા મુજબની સભામાં ખુલાસા આપવા પણ આપશ્રીને જણાવેલ હતું, છતાં આપશ્રી, તે વખતે તેવી સભામાં તે નવા મતને, સાચો ઠરાવી આપવાની હિંમત બતાવવામાં નાસીપાસ જ નીવડ્યા હતા, તે વાતની પુનરાવૃત્તિ થવા ન પામે. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી મને અત્રે એક વાત પૂછી લઉં કે- “માપશ્રીએ છેલલા છેલ્લા ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com