Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 68
________________ ૬િ૭ ક્ષય જ કરવાનું કહ્યું હોવાથી અને અમીના ક્ષયે ખરતર પણ સાતમ તિથિને અઠમ જ કહે છે, એ પણ સિદ્ધ કરી આપ્યું હોવાથી “પર્વક્ષયે એક તિથિમાં બંને તિથિનું આરાધન આવી જ જાય છે,’ એમ કહેનાર નો વર્ગ, શાસ્ત્ર ઉપર પગ મૂકીને મૂળમાર્ગ ભૂલે છે, એમ પણ નક્કી કરી આપ્યું છે. એ સાથે “કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ અને આ યુદ પૂનમના યે તે ન વર્ગ પણ ચૌદશમાં પૂનમનું આરાધન તે કરી બતાવતો જ નથી–બોલે છે તેવું વર્તન કરી બતાવતો જ નથી' એમ પણ નક્કી કરી આપેલ હોવાથી આ વખતે ભા. ૫. પાં યમના ક્ષયે ભા. શુ ૪માં પાંચમની આરાધના આવી જ જાય છે એમ લખવા, બોલવા અને પ્રચારવામાં તે – અસત્યતા જ ઉપાસના કરી રહેલ છે, એ પણ સ્પષ્ટ અર્થ થઈ જવા પામેલ છે, આથી તે નવો વર્ગ તે બધું શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ બેસી રહેલ છે અને પ્રચારી રહેલ છે, એમ કલ્યાણકામી આત્માઓને હવે ફરી સમજાવવાનું રહેતું નથી. પર્વની વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતરતિથિની વૃદ્ધિ કરવાનું તો સાથ પ્રદેશ કહેતે જ સ્થી' એ પ્રકારને તે નવા વર્ગના પ્રચાર પણ શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિરુદ્ધ છે. એમ સં. ૧૬પમાં ખરતરીય શ્રી ગુણવિનયકૃત ઉત્સવ ખંડનમાંના “અષ તો પાક્ષિક દિયરે ૬૪ કિમ' ઇત્યાદિ વચનોથી તેમજ સં. ૧૯૯૨ સુધીની પિતાની પણ તેવી જ હતી તે આચરણ આદિથી સિદ્ધ કરી આપેલું છે.” [એટલે “ભા. શુ. ૪૮૫ ને ગુરુવારે સંવત્સરી છે' એમ તેઓ પ્રયારે છે, તે શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિદ્ધ છે એમ આ પુસ્તિકાને એ સમસ્તાર સ્પષ્ટ કહી આપે છે.] આ. શ્રી પ્રેમસૂરિજી મહારાજે સૈન રહેવું ઉચિત હતું આ ઉપસંહાર પછીથી આચાર્ય પ્રેમસૂરિજી, (કે-જેઓ સં. ૨૦૦૧ થી મારે ને મન મૂકી દે છે અને મૂળમા આવી જવું છે, એમ અનેક વખત આ લેખકને પણ અને મારક્ત ક પર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72