Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 60
________________ છે, તે અધમૂલક છે, ત્યાં તેવો અર્થ છે જ નહિ અને કરી શકાય પણું નહિ. તેઓએ કોઈ સંસ્કૃત પંડિતને “પણું શબ્દના એ રીતે બે અર્થ થાય ખરા ? એ પૂછીને આ પિતાની પિતાને અજ્ઞાન લેખાવે એવી ભયંકર ભૂલને તાત્કાલિક સુધારી લેવી એ હિતસલાહ છે. (૧) પેજ ર૬ના પરિશિષ્ટ [૧૧] વાળો શ્રી તત્ત્વતરંગિણીના પેજ ૨૮ ઉપરનાં પાઠને અર્થે, તે જ તત્ત્વતરંગિણીના પેજ ૩ ઉપરના "अथैवमंगीकृत्यापि कश्चिद भ्रान्त्या स्वमतिमान्द्याच्चाष्टम्याવિથિક્ષ સત્તાવિત્રના વીના તિથિઃ' પાઠના સાચા અર્થને ઉડાવી દેવાની મલિન વૃત્તિપૂર્વક અસત્ય કરેલ છે. શાસ્ત્રકારનું એ ત્રીજા પેજ ઉપના પાઠને અનુલક્ષીને તે પેજ ૨૮ ઉપરનું વાક્ય છે. ત્રીજા પેજના પાઠમાં ખરતરને જણાવેલ છે કેઆઠમના ક્ષયે તે આઠમ માટે તું પૂર્વની સાતમ લે છે' તેથી ૨૮મા પેજ ઉપરના તે પાઠમાંના સાતwાં શિયમાપન પાઠનો અર્થ સાતમના દિવસે (આઠમની સંજ્ઞા આપીને કરાતો (આઠમને પૌષધ' એમ છે, “સાતમમાં કરાત' એમ અર્થ છે જ નહિ. આમ છતાં તેઓ (અર્થાત સાતમને સાતમ કહેવાતી અને પર્વના હિસાબે આઠમ પણ કહેવાતી, પરંતુ સાતમને ક્ષય નહિ કરવાનો) એમ કૌંસમાં લખી મારે છે, તે પિતાના મતાગ્રહની કારમી આંધીનું તોફાન સમજવું જ રહે છે એ પરિશિષ્ટ ૧૨ થી લઈને પેજ ૩૮ ઉપરના પરિશિષ્ટ ૩૫ પર્યત તેઓએ શાસ્ત્રોના ચેકબંધ પાને મેઘાડંબર ધારણ કરીને પિતાને મત આટલા તો શાસ્ત્રપાઠે ધરાવે છે ! એ પ્રકારને હાઉ બતાવવાને જે જે પાઠદ્વારા કૂટ પ્રયાસ કરેલ છે તે પ્રાયઃ બધા જ પાઠ, ઉપર મુજબ ગરબડવાળા અને અસત્ય અર્થે ઉપજાવી કાઢેલા હાઇને તે બધા જ પાડેના તેમજ અર્થોમાંના અસત્યનું આ પ્રમાણે આમૂલચૂલ ઉદ્દઘાટન થઇ શકે તેમ છે, પરંતુ લખાણ ઘણું જ વધી જવાના ભાવથી રૂત્ય વિતા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72