Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 64
________________ ૬૩ પરિણામ આવવા પામ્યું અને પછી તે સં. ૧૯૯૩થી તે નવા વર્ષાંતે આખાએ સધી આરાધનાનાં જુદાં પંચાંગ જ ઊભાં કરવાં પડ્યાં અને તેમાં પણ=આરાધનામાં પણ લૌકિક ટીપણા પ્રમાણે પક્ષય અને વૃદ્ધિ બતાવવા માંડ્યા ! એમ વત્ત વાવડે તેઓએ લૌકિક ટીપ્પણાં, એ જૈન આગમ ન!, એ જૈનાની માન્યતાને ગંભીર ફટકા મા અને લૌકિક ટીપ્પણાંને જ જૈન આગમ માનવું મનાવવુ શરૂ કરી દીધું! પરિણામે સમાજમાં એ કલેશ લાંબે ચાલ્યા ! કે–જેનું સાંત્વન કરવાને સમાજહિતેચ્છુ જનોએ અનેક વખત પ્રયાસેા કર્યાં હાવા છતાં તે ન નીવડવા પામ્યા છે! Ο . અપા શુમાજની પ્રવતી આ વિષસ્થિતિમાં આ ચાલુ વર્ષે પણ આપણે જે નિચિત્તે આરાધવાનું છે, તે સંવત્સરી પર્વના પ્રસંગને આપણા એ નવા વગે અત્યાર આગમચથી જ વિકટ બનાવવા શરૂ કરી દીધા છે! અર્થાત્ “સ. ૨૦૦૪ની માફ્ક આ વર્ષે પણુ પંચાંગમાં ભા. શુ. પના ક્ષય આવેલ હેાવાથી તે ૪-૫નાં જોડીયાં પર્વને તાડી નાખીને ભા. શુ પાંચમને અમે પવ માંથી ઉડાવી દીધી છે, તે બરાબર જ છે' એ પ્રમાણે ભદ્રિકજનોના મગજમાં [ બનાવટી શાસ્ત્રપાઠીને આગળ કરવાપૂર્વક] ઠસાવવા સારૂ તે નવાવર્ગે પડદા પાછળ રહીને છેલ્લા ? માસમાં બબ્બે હજાર નકલ તરીકે છ પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરેલ છે અને દૈનિકપત્રોમાં જે તે નામથી યુદ્નાતદા લાંબા લાંમા લેખા પણ લખાવવા માંડ્યા છે! આ પ્રકારે તે વર્ગ તરફથી બરાબર પવરાધનાના ટાંકણે જ ફેલાવાઇ રહેલા મિથ્યા વિશ્રમમાં આપણા સમાજને ભદ્રિકવ મૂળમાગ થી=સાચી સંવત્સરીની આરાધનાથી સ્મૃત થવા ન પામે, એ જોવાની આપણી ફરજ આવી ઊભી રહે છેઃ અને તેથી–એ શુભ આશયથી આ પત્રિકા દ્વારા તે વર્ગના પ્રસ્તુત પ્રચારમાંના તરત જાહેર કરી દેવા જરૂરી એવા ૬૧ જૂઠ્ઠાણાઆનું ઉદ્ઘાટન તા તરત જ જાહેર કરી દઈને સમાજને આ પત્રિકારૂપે સમયસર પીરસી દેવામાં આવેલ છે, જે વાંચીને કલ્યાણકામી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72