________________
આત્માઓ “શ્રી દેવસૂર તપાગચ્છની સાચી સંવત્સરી ભા. શુ. ૪ ને બુધવારે જ છે ' એ પિતાની નક્કી માન્યતા શ સ્ત્ર અને પરંપરાનુસારી જ છે, એમ સમજવા ભાગ્યશાળી બને
છે કે ઉપસંહાર ક ઉપરોક્ત પ્રયાસવર્ડ વાચકે સમજી શકશે કે-“યુગાન્તરના આષાઢમાસની વૃદ્ધિ વખતે જેન તિષ પ્રમાણે આષાઢી પૂનમને ક્ષય થત હેલ છતાં તે ક્ષીણપૂનમને શાસ્ત્રકારે પૂનમસંજ્ઞા આપી જ છે, એમ નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારનાં વચન આપીને જણાવવામાં આવેલ હોવાથી પંચાંગની પૂનમનો ક્ષયે શ્રી સંઘમાં આરાધનામાં ઉદયાત ચૌદશે પૂનમ થાય છે અને ઉદયાત તેરશે ચૌદશ થાય છે, તે શાસ્ત્રથી પણ સિદ્ધ છે, એમ નક્કી કરી આપવામાં આવ્યું છે. [ચાલુ વર્ષે પણ તેથી જ સકલ દેવસૂસંધનાં પંચાગમાં ભા. શુ. ૩ ને ક્ષય કરવામાં આવેલ છે અને ભા. શુ, પને પર્વ તરીકે સ્વતંત્ર બતાવવામાં આવેલ છે.]
તે શ્રી નિર્યુક્તિ અને શૂર્ણિમાંના ‘મિકમાં વછરે કરશે अहिअमासो पडति तो आसाढपुषिणमाता वीसतिराते गते મતિ દિશાન્તિ પાઠના આધારે શ્રી હરિપ્રશ્નમાં શ્રી વિજ્યહીરસુરિજી મહારાજે પણ “પૂર્ણિમા તૂટી હેય તે તે ક્ષીણુપૂર્ણિમાને તપ શીવતુર્વર ચિત્તે-તેરશ ચૌદશે કરાય છે એમ જણાવવાવડે ક્ષણપૂનમને ચૌદશે ઉદયાત પૂનમરૂપે બનાવાય છે અને તેમ કરવા જતાં ક્ષય પામતી ઉદયાત ચૌદશને તેરસે કરાય છે એમ નક્કી કરી આપ્યું છે. તિથિ વિના તે તિથિતપ કરવાનું. બની શકે જ નહિ, એ તે બાળક પણ સમજી શકે તેવી બીના છે. પ્રસિદ્ધ થયેલા શાસ્ત્રીય પૂરાવાઓમાંના પૂર્વાચાર્યોના લખાણ પણ એ જ પ્રકારના છે.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com