________________
જે કે-શ્રી કલ્પસૂત્રસુબેધિકાને “વતુર્વરીઢો પ્રથમ રાતુજાણવાળા દ્વિતીયાયાં ચતુai૦ પાઠમાં તેમજ શ્રી સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ૧, અંક ૨૧, પૃ ૫૦ આદિમાં જણાવેલ બે ચૌદશબે અમાસ,'ની વાતને ભદ્રિકે પાસે રજૂ કરીને જુઓ-કલ્પસૂત્રમાં ય બે ચૌદશો કરી છે, અરે ! ખુદ સાગરજી મહારાજે પણ બે ચૌદશ-બે અમાસ લખેલ છે, છતાં “પર્વતિથિ એ ન હોય' એમ બેલે છે! તે સાચું મનાય જ કેમ ?” એમ કહેવાવડે પણ તેઓ જનતામાં ભ્રમણ તે ફેલાવી જ રહ્યા છે અને તેથી વધારે નહિ તે તેટલા પૂરતા સવિસ્તર સ્પષ્ટીકરણની અધૂરપ ઘણાએ હિતસ્વીઓને અત્ર જરૂર જણાશે; પરંતુ વિવેચન ધાર્યા બહાર વધી જવા સાથે “શ્રી કલ્પસુબોધિકાકારે તેમજ શ્રી સિદ્ધચક્રમાં જે બે મદશ-બે અમાસ જણાવેલ છે, તે લૌકિકટીપણામાં આવે છે તેને અનુલક્ષીને જણાવેલ છે, આરાધનાને આત્રીને તે વાત જણાવેલ જ નથી' એમ અનેક સુજ્ઞજનો સમજે જ છે, તેથી તેઓના તે માયામૃષાવાદની “ડૂબતા તણખલાને બાઝે' એ ગણત્રથી અત્ર ઉપસાઉચિત માનેલ છે. શાસ્ત્રીય સંવત્સરી ભા. . ૪ને બુધવારે જ છે
ચરમતીર્થપતિ ત્રિલેકનાથ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં આરાધના માટે નિયત થએલાં અનેક પર્વમાં શ્રી સંવત્સરી પર્વ સર્વશ્રેષ્ઠ પર્વ લેખાય છે. એ મહાન પર્વને પામીને કલ્યાણકામી જનેએ સ્વના પ્રતિસ્પર્ધાને પણ ખમાવવાની કોમળતા દાખવવી એ જૈનધર્મને સાર છે. આરાધન માટેનું એ અજોડ સંવત્સરી પર્વ નજીક આવે છે. એ પુણ્યપ્રસંગે આપણે આપણા એ વિસ્તારક પર્વને ઉદાત્ત અને નિર્મલચિત્તે ભેટવા અને પામીને આરાધવા ઉજમાળ રહીએ.
આપણું આ મહાન શ્રી સંવત્સરી પર ભા. શુ ૪ અને પાંચમનું જોડીયું પર્વ છે. પાંચમ જેણે ઉચ્ચરેલી હેય તેને આ સંવત્સરી પર્વને અક્રમ મુખ્યત્યા ભા. યુ. ૩ થી જ કરવાનું પૂ. શ્રી હીરસૂરિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com