________________
se
અને તેના વૃદ્ધિ વખતે આરાધકા · અનુકૂળ માર્ગ વર્ષોથી કરીજ લેતા માન્યા છે. ઉપધાનમાળતિથિ, ગ્રહતિયિ કે જે વ્યક્તિમત તિથિ છે, તેને પણ હવે જો વ્યાપક પર્વતથિ તરીકે ગણાવવા દીલ યુ' હાય તાજ તે બાબત પણ ચર્ચી શકે.
r
(૪૬) પેજ ૩૧તે છેલ્લે હવે પૂ. શ્રી સિદ્ધિસૂરિજી મ. વગેરે પુનમના ક્ષયે શુ. ૧૩નો ક્ષય કરવા જતાં કેવી આપત્તિ બત્રે છે, તે પણ જોઇએ. * * ××× એટલે વાસ્તવિક રીતે પૂર્વતિથિને ક્ષય નાંખવાની પદ્ધતિજ ખાટી છે.” ત્યાં સુધીના લખાણને તે આખા પેરેા કથીરને સુત્ર માં ખપાવવાના મિત્રન હેતુથી આ. મ શ્રી સિદ્ધિસૂરિજી મ.નું નામ ખે!ટી રીતેજ અમળ કરીને લખી મારેલા છે; કારણ કે–તેઓએ તેવી આપત્તિ કે નેસ બતાવી હાવાનુ અદ્યાપિ ત જાણવામાં નથી. અમારી આ માન્યતામાં અમે અલ્પય અતિશયેક્તિ બતાવતા હાઈએ તેા તેએ આ. શ્રી સિદ્ધિરિજીમ.ના હાથદસ્તકનું તેવું આખું લખાણ બ્લોક બનાવીને પ્રસિદ્ધ કરવાવડે જનતાને જાહેર રીતે બતાવી આપે. તેઓશ્રી તેા એ નવા મતની આંટીઘુટીની રમતથી લગભગ અજાણ છે. એ સાવ ભાળીયા દાદાને અટપટી પ્રેપેગેન્ડાના ભાગ બનતા બચાવનાર પણ કાણુ છે? જો હાત તા જેને તે ખાટા કહેતા હતા તે તમારા સાવ નાપાયાદાર મતમાં પણ દેરવાઇ જેવા પામ્યા; તે કેમ બને?
?
(૪૭) પેજ ૩૨ થી અંતિમ પેજ ૩૬ સુધીમાં શ્રી વિજયસિદ્ધિરીશ્વરજીના મત' શીર્ષક તળે લખેલી વાતા સત્ય કરતા અસત્યથી વધુ મિશ્રિત હેાવાને લીધે ઉપેક્ષ્ચાય છે.
(૪૮) મણકા પાંચમાના પેજ ૩થી પેજ ૨૧ સુધીમાં ‘હવે શુ નવુ ?' શીર્ષક તળે લખેલી વાતા માગતા વર્ષે અમદાવાદમાં એમને મનાલીષ્ટ વસ્તુઓની સગવડતા, પ્રાચીન ભાણાને પ્રમાણિક માનીને પ્રયત્તતા અમદાવાદના બુદ્ધિશાળી સનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com