Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 54
________________ જેમાં અને એ અહિસાએ એ પણ મુખ લેવાયા છે ૫૩ વિરોધ કેમ નહિ ?” એમ ન કહેવું. કારણ કે પ્રાયશ્ચિત્તરાદિ વિધિમાં ધારાધનમાં “ચૌદશ છે એમ કહ્યું છે, અથવા ગૌણ અને મુખ્યભેદથી= ટીપણું અને આરાધનાની અપેક્ષા લેવાથી (ટીપણુની અપેક્ષાએ જે તેરશ છે તે ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ) ચૌદશ જ છે એમ જે પ્રથમ કહ્યું છે તે યુક્ત છે; એ અભિપ્રાયથી કાવા-તે દિવસે તેરશ કહેવાની ના કહી છે; તશ સ્વાગચંતવ-અને તે વાત તે પણ સ્વીકારેલ જ છે” એ વાતના અનુસંધાનમાં બીતવંતરંગિણીના પૃ. ૪ ઉપર શાસ્ત્રકારે તે પાઠ, “અળશી ક્ષીurgબીજું રતાં વિચામgણી maav ૧ મેર' આ પ્રમાણે સંલગ્ન જણાવેલ છે, અને તેને અર્થ–જે તેશે ચૌદશ જ છે, એમ ન કબૂલે તે સ તમમાં કરતું ક્ષય પામેલી આઠમનું કૃત્ય=પૌષધ વગેરે ધર્માનુશન, અષ્ટમી કૃત્ય તરીકે તમારાથી નહિ બોલી શકાય.' એ પ્રમાણે છે. જે આ. શ્રી રામચંદ્રસના નવા મતને જૂઠો ઠરાવે છે, અને આ નવા વર્ગને તત્ત્વતરંગિણીના તે જ પડેને આધારે યેનકેનાપિ સાચે લેખાવ છે ! તેથી તેણે આ રસ્તો લીધો છે કે-શ્રી તત્ત્વતરંગિણી પૃ. ૪ ઉપના તે સંલગ્ન પાઠમાંથી આગળને અના ' પાઠ કાપીને તથા પાછળને “અપ્રમત્યાં એન” એટલે બધા જ વિભાગ ૧ દઈને તેમના આ પાંચમા મણકાના પેજ ૨૩ના પરિશિષ્ટ [૪] માં ઉપર પ્રમાણે “ગાષ્ટમીચં તત્તળ કિસાઈઝ એટલો જ પાઠ છા છે અને તે સંલગ્ન આખા પાકને ઉપર દર્શાવેલ આખે અને સત્ય અર્થ ઇરાદાપૂર્વક ગોપવીને “સાતમમાં કરાતું આઠમનું કૃત્ય' એટલે જ, પૂર્વાપરસંબંધ વગરને અને શાસ્ત્રકારના સાચા અર્થના મૂળમાં ઘા દેનારે હરદમ જૂઠે અર્થ રજૂ કરી દીધો છે! તેઓનું આ રીતે શાસ્ત્રપાઠાને પણ ઓળવવાનું અને તેડીને રજૂ કરાતા પાઠાનું પણ અસત્ય અર્થે જણાવના તર્કટ જોતાં તેઓ પ્રભુશાસનની સેવા કરી રહ્યા છે કે-પ્રભુશાસન ઉપર તીણ ધારવાળા કુઠાના પ્રહાર કરી રહ્યા છે? એ સમજવું મુશ્કેલ થઈ પડેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72