________________
પી
શત કરી શકે અને મુંબઇના અનેક ઉપાશ્રયના સંધની અપેક્ષાએ મુંબઈના એ સેંકડો ગામના જૈનના શ્રી સંઘને એક અંશમાત્ર ગણાવવાવડે પોતાની ઉન્મત્તતાનું પ્રદર્શન પણ ભરી શકે છે, તેઓ અવળું પડ્યથી કાલે શ્રી રાજનગરના સંધાને ય કેવો લેખાવે? અને પેઢીને ઉતારી પાડવામાં પણ શું કમીના રાખે ? માટે તેઓ “હવે કરવું શું? એમ આ પાંચમા મણકા દ્વારા મુંઝઈને પૂછે છે, ત્યારે તેને જવાબ સહુએ “પ્રથમ તકે ગુરુની આજ્ઞામાં આવી જાવ અને તે પછી પણ સમાજમાં ધર્મીષ્ઠ હૈયાને વશ વર્ષોથી લેવી રહેલા તમારા મતને તજી દેવાની તરત જ જાહેરાત કરી દેવાપૂર્વક આપણા શ્રી સંધની અવિચ્છિન્ન સમાચારમાં જઈ જાવ” એ પ્રમાણે તરત આપી દે, એ જ ઠીક જણાય છે.
(૪) મણકે પાંચમો પેજ ૨૨ના પરિશિષ્ટ [૧] તરીકે તેઓ લખે છે કે-“આરાધના માટે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણાય છે તે આખો દિવસ તે તિથિ આરાધ્ય કરાય છે. જ્યારે ચોથા ભણકાના પેજ ૨૫ની પંક્તિ ૧૭થી ૨૨ માં તેઓ લખે છે કે“શાસ્ત્રકારોએ પર્વતિથિ આરાધવાનું કહ્યું છે, નહિ કે-બાર દિવસ. તિથિ અને દિવસને શંભુમેળ કરવામાં નથી ” એ વદવ્યાઘાત છે. કાં તો તેઓ ચેથા મણકામાંનું આ હવે લખાણ ઈષ્ટ છે તે તેને વળગી રહે અને કાં તો પાંચમા મણકામાંના ઉપર જણાવેલા પરિશિષ્ટ નં. પહલાનાં પ્રાચીન માન્યતા મુજબના લખાણને પકડી લે, પરંતુ ર્યાફર કરવાનું ત્યજી દે.
(૫૦) પિજ ૨૨ના પરિશિષ્ટ [૨] તરીકે તેઓ “નો તિથિ ક્ષય, होय तो पूर्व तिथिमें करणी, जो वृद्धि होवे तो उत्तरतिथि
જે (આમાં પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી કહ્યું એ પ્રમાણે રે લખે છે, તે પ્રશ્ન છે કે તેમાં “ક્ષય ન કરવો” એમ કહ્યું છે ? અને
ક્ષીણતિથિને પૂર્વતિથિમાં કરવી” એમ તો કહ્યું જ છે કે? જો હા, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com