________________
બુદ્ધિ સદાને માટે સ્થિર રાખવા વિનંતી છે, કારણ કે–ત્રી જૈનધર્મ પ્રકાશ સં. ૧૯૮૦ના વૈશાખ માસના અંકના પેજ ૫૧ ઉપર તે પ્રઘોષને આજથી ૩૩ વર્ષ પૂર્વે પણ “ધે પૂર્વતિથિ શાહ, રૂદ્ધ પ્રાણ તથોર એટલે જે બાર તિથિ પૈકી કોઈપણ તિથિને ક્ષય પંચાંગમાં હોય તે તે તિથિનો ક્ષય નહિ કરતાં તેની પૂર્વની તિથિને ક્ષય કરવો. જેમકે પુનમ કે અમાસને ક્ષય હોય તે તેની પૂર્વે ચૌદશ પણ પર્વની તિથિ હેવાથી તેરસને ક્ષય કરે અને વૃદ્ધિ હોય તે પાળવા માટે બે પૈકી બીજી (ઉત્તર) તિથિ પાળવાની ઠરાવવી અને પ્રથમની તિથિને ત્યાર અગાઉની તિથિ બે ઠરાવવામાં ઉપયોગ કરવો ” એ પ્રમાણે જ અર્થ જાહેર કરેલ છે.
(૪૪) પેજ ૩૦ ઉપર હિંદી ટાઈપમાં પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ. ના પ્રસિદ્ધ કરેલા “જે તિથિને ક્ષય હોય તે પૂર્વતિથિમેં કરણી, જે વૃદિ હવે તો ઉત્તરતિથિ લેણું. યદુક્ત ક્ષયે પૂર્વ તિથિ કાર્યા, વૃદ્ધ કાર્યા તારા' એ શબ્દોમાં “કરણ' શબ્દ પણ પર્યક્ષ પૂર્વની તિથિને ઉદયાત પર્વતિથિ કરવાનું જ સૂચવે છે, અને વૃદ્ધિ હોય તે બે તિથિમાંથી ઉત્તરાખીને જ ઉદયાત્ પર્વતિથિ તરીકે લેવી, એમજ સાફ જણાવે છે; પરંતુ તમારી જેમ બે આઠમ વખતે બે નેમ કરવાનું જણાવતા નથી. બેમાંથી છેલ્લી એકને પર્વતિથિ તરીકે લીધી, એટલે તેની પૂર્વની તિથિ તે અપર્વ ગણીને પ્રવર્તાવવાનું તે શબ્દોમાંનું “ઉત્તર તિથિ લેણી' એ વાકય જ નક્કી કરી આપે છે. પેજ ૩૧ ઉપર પહેલા પેરામાં પૂ. આગદ્ધારક આચાર્ય મ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના શ્રી સિદ્ધચક્રમાંના સ્થલ ટાંક્યા વિના જ) રજૂ કરેલા વાક્ય પણ પંચાંગમાં આવેલ પર્વવૃદ્ધિ વખતે આરાધના માટે ઉત્તરતિથિને લેવાનું કહે છે, બીજું કહે છેજ કયાં ? કે જેથી તે શબ્દો અને વાયે ટાંકવા પડ્યા?
(૪૫). પેજ ૩ના પેરા બીજામાં “અહીં એ સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે કે-ક્ષયે પૂર્વાનું સૂત્ર માત્ર પર્વતિથિને માટે એટલે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com