________________
એ રીતે દાખલ કરી દીધું તેને સાચું કરવા મથે, તે ખોટું જ છે. શ્રી જંબુ. એ તો તે સં. ૧૯૯૫માં પ્રસિદ્ધ થએલા ગ્રંથના પેજ ૨૯૬ ઉપર સં. ૧૯રના શ્રાવણ વદમાં નીકળેલ નવાતની “નિધિની ક્ષયવૃદ્ધિમાં પૂર્વ પૂર્વનર નિથિની ક્ષયવૃદ્ધિ કરીને શાસ્ત્રવિધિનું ખૂન કરે છે.' તે માન્યતા સં. ૧૯૯૨ના મહા મહિને કાલધર્મ પામેલા શ્રી દાનસ. મ.ના નામે ચડાવી દેવાનું પણ પરાક્રમ દાખવ્યું છે કે ? તેવા જૂઠા માણસના લખાણ પર ભો શો ? આથી જ આગળ જતાં તમોએ તે પેજ ૨૯ ઉપર પંક્તિ ૨૨ થી જે-“અહીં ભા. શુ. પના ક્ષયે ભા. શુ. ૪ ઉદયતિથિમાં સંવત્સરીમાં માનનારા પૂ. સિદ્ધિરિજી આદિ એમ કહે છે કે-શાસે ઉદયતિથિની આરાધનાનું વિધાન કર્યા પછી પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તેનું આરાધન ક્યારે કરવું ? એ પ્રશ્ન ઉઠે છે તેનાં નિરાકરણ માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજે
આ સૂત્ર કહેલું છે, તેથી તેનો અર્થ આ રીતે થવો ઘટે - gal તિથિ છે જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની (અપર્વતિથિ) તિથિ કરવી.” એ પ્રમાણે લખ્યું છે તે યથાર્થ છે, અને તે અર્થને જ સાચો માનવો ઠીક છે. આવું સાચું લખ્યા પછી પણ “તાણો વેલે અંતે થડે જ જાય' એ ઉક્તિ અનુસાર આગળ જતાં જે “અર્થાત તેનું આરાધન પૂર્વની તિથિમાં કરવું.” એમ લખાયું તે શોભનીય નથી. અનેક વખત પોતે પણ સ્વીકારેલ અને આચરેલા સાચા અર્થને ય મનસ્વીપણે મરડીને ઈરાદાપૂર્વક ઊંધો જણાવાયા છે ! અત્ર મતાગ્રહને જ દોષ આપવો રહે. અન્યથા મણકા પાંચમાના પેજ ૨૪ ઉમરના પારશિષ્ટ તો
[૨] અપવાદ નિયમ. તિથિને ક્ષય હાય (અર્થાત સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હેય બે સૂર્યોદયને સ્પર્શતા હેય) તે બીજી તિથિ કરવી.” એ પ્રમાણેને સત્ય અર્થ તમો ફરીથી પણ જાણુ
છે. તે કેમ બને ? હવે આ છેલ્લા અર્થને કદી છોડે નહિં. એ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com