________________
ધડીઓમાં આધારરૂપ ગણાતી અપર્વતિથિની ઘડીએ નાખવાનું બેલાય?” અસન્મતના આગ્રહવશાત વસ્તુસ્વરૂપ યા તઠા ફેંકયે રાખવું તેમાંય ઓછા કર્મબંધ રખે સમજતા અને આપને તિથિમત કે-જે સર્વ પ્રક અસત્ય કરેલ છે તે આવા સેંકડો પ્રપંચે કરે તે પણ કદાપિ સત્ય ઠરવાને તે નથી જ ! કારણ કે શાસ્ત્ર અને પરંપરાને તજીને આ. કો રામચંદ્રસૂરિજએ તેને મનસ્વીપણે જ કાઢેલ છે. પછી તેવા મતને રાખવા તેઓ આદિ તમેએ આ ભવભવ ભયંકર હાલતમાં મૂકી રીબાવે, તેવા દુપ્રયત્ન કઈ પ્રકારના લાભપ્રદ સમજાય છે ?
(૪૩) પેજ ર૯ના તે બીજા પિરામાંની તે પછીનો-“એટલે ક્ષીણ પતથિવાળી પર્વ x x x x કેમકે ગ્રહચારથી નિયત થએલે
તિષને ક્રમ ફેરવી શકાતું નથી” ત્યાંસુધીની ૧૦ પંક્તિમાંનું લખાણ, નં. ૪રમાંનું સમાધાન વાંચવાથી વાચકને સ્વયં નિરર્થક જણાય તેમ છે. આગળ પણ કહેવાઈ ગયું છે કે-આરાધકાને ગ્રહચારથી નિયત થએલે જ્યોતિષને કમ ફરે કે ન ફરે તે સાથે કશા લેવાદેવા નથી, તેને તે આરાધવાની પર્વતિથિ ક્ષીણ હોય ત્યારે શાસ્ત્ર અને પરંપરાનુસારે તે ક્ષીણતિથિને જ સૂર્યોદય અને સ્વનામની સંજ્ઞા પામેલ તરીકે પ્રાપ્ત થાય તે જોવાનું છે. હવે આવું શાસ્ત્ર અને પર પરાવિરુદ્ધ લખવા હિંમત કરનારા તમો જ ચૌદશના સંયે તેરશ ૪ કે ૬ ઘડી ઉથમાં હોય છતાં ચૌદશને પૌષધ, તેરાના સુર્યોદય પહેલેથી ય ઉચ્ચરાવે છે, ઉપવાસ આદિનાં પચ્ચકખાણો પણ આપે છે, ટીપણામાં અમાસ ઉદયાત હોવા છતાં જીવીશાનકિM * બાળદિને આધીન રહીને લેાક સાથે ચૌદશે દીવાળી કરે છે તેમાં પ્રત્યારથી નિયત થયેલ ક્રમ ફર્યો છે કે નહિ ? એ ક્યાં જુઓ છો? માટે જ તે લખાણ પછી આગળ જતાં તમે તે જ પેજ ઉપરની પંક્તિ ૧૮ થી જે “એથી પાઠકે સમજી શકશે કે-પર્વતિથિના ક્ષયહિ હોય ત્યારે તેની પહેલાંની અપરતિથિના ક્ષયવૃદ્ધિ કરવા એ અર્થ આ પ્રણને થતું નથી.” એ પ્રમાણે લખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com