________________
४४
છે, તે બધું જ તેવી કપોલકલ્પિત વાતના આધારે હાંકે રાખવારૂપ હેવાથી ખોટું છે. તે ક્ષયે પૂર્વવ' પ્રષને અર્થ. “પંચાંગમાં પર્વતિથિના ક્ષયવૃદ્ધિ હોય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિના ક્ષયવૃદ્ધિ કરવા' એ જ પર્વાચાર્યભગવતિએ કરેલ છે અને આજે પ્રચલિત છે. હવે તમે કરવા લાગ્યા છે તે તે ક્ષયે પૂર્વાને અર્થ કઈ પૂર્વાચાર્યોએ કર્યો છે? ઉલટા જનારનો અર્થ કેણ માને ? વીર સં. ર૪૬૦ના તા. ૨-૯-૩૪ના તેમના જૈનપ્રવચનના ૧૨–૧૩-૧૪ સંયુક્ત અંકના પાના ૧૭૦ની કલમ પહેલીના બીજા ઉત્તરમાં તમે પણ એ અર્થ જ જણાવેલ છે કે એક જ દિવસે ત્રણ તિથિને ભેગ આવતું હોય તો વચલી તિથિ ક્ષયતિથિ કહેવાય છે. તે તિથિ જે આરાધ્ધપકેટિની હોય તે પૂર્વની તિથિની જગ્યાએ તેને જ કાયમ કરાય છે, કારણ કે-તે ક્ષયતિથિની સમાપ્તિ પણ તે જ દિવસે થાય છે. તત્ત્વગ્રાહી આત્માઓને આ વસ્તુ સ્પષ્ટ સમજાય તેવી છે.” જેનપ્રવચનને તે પેજ ઉપર બીજી કોલમમાં પણ તમે લખેલ છે કે “તત્ત્વતરંગિણુને આધાર તે સંવત્સરીની ચોથના ક્ષયે ત્રીજને ક્ષય કરવાનું છે, કે જે નિયમ પ્રમાણે પહેલાં પણ વિક્રમ સં. ૧૯૩૦માં વર્તન થયું હતું.” આમ છતાં તે જ ક્ષયે પૂર્વ પ્રદેષને અર્થ, હવે “પર્વષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિના સથવૃદ્ધિ કરવા, એમ થતો નથી” એમ બેલે તે પિતાનાં પણ એ બેલેલ અને વર્ષો સુધી આચરેલ વચને અને તે મુજબનાં વર્તનથી વિરુદ્ધ છે. તમારા દાદાગુરુ શ્રી દાનસુરિજી મ. વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૮૪ ઉપર આ “શે પૂ 'ને અર્થ સાફ લખે છે કે-“બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશ આદિ તિથિને
જ્યારે લૌકિક પંચાંગમાં ક્ષય હોય ત્યારે તે તિથિ પ્રથમ દિવસે કરવી,” આમ છતાં તે પુસ્તક છપાવતી વખતે શ્રી અંબૂવિજયજી આદિએ સં. ૧૯૯૪માં તે પોતાના દાદાગુરુકૃત અર્થને ય ખોટો કરી નાખવા
સાર એટલે’ કહીને કોમામાં પિતાનું મંતવ્ય તેઓશ્રીનાં નામે ગવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com