________________
૩૧
''
અને સમાધાન પ્રસિદ્ધ કરેલ છે, તે સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રપ્તિ, ન્યાતિષકરડક આદિ જૈન શાસ્ત્ર પ્રમાણે (નહિં કે આરાધનામાં) પર્વતિથિ. એના ક્ષય હાય એમ જણાવે છે, છતાં તે લખાણ પછી તે પ્રશ્ન અને સમાધાનના એડે તેમણે ત્યાં ત્રીજા પેરામાં જે ‘હવે આજ મહાપુરુષ તિથિચર્ચામાં પડ્યા પછી એમ કહે કે–જૈનમત પ્રમાણે પતિથિની ક્ષયવૃદ્ધિ મનાય જ નહિ તે। તટસ્થ વ્યક્તિઓએ શાને સ્વીકાર કરવા ? એમના પૂર્વ પ્રશ્નોત્તરાના કે પ.છળના લખાણના ’ એવુ કાપટ્યપૂર્ણ આલેખન કરીને પૂ. સાગરજી મ.તે ખેાટી રીતેજ તુ ફરતુ ખેલનાર તરીકે દેખાડવાની હિંમત કરે છે, તે બદલ તેને શુ કહીએ ? આમને કાઇ પૂછે તે ખરા કે શ્રી સાગમહારાજ, જૈનમત પ્રમાણે પર્વતિથિની વૃદ્ધિ મનાય જ નહિ એમ કહે છે, કેઆરાધનામાં પતિથિની ક્ષયતૃદ્ધિ મનાય જ નહિ' એમ કહે છે? શા માટે તેઓશ્રીનાં નામે આવા માયામૃષાપૂર્ણ લખાણા કર્યે રાખીને ભારી થતા હશે! ! પૂજ્ય સાગરજી મહારાજે ‘જૈનમત પ્રમાણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ...' એવુ કાઇ સ્થળે જણાવ્યું છે ? જણાવ્યુ` હાય તા બતાવા. નિહ. તે જૂથી વિરમાં.
(૩૫) પેજ ૨૫ના ત્રીજા પેરામાં જણાવેલ છે તે સ. ૧૯૯૨ના જૈનપ્રકાશના વૈશાખના અંકમાં છૂપાએલ શ્રી આત્મારામજી મ.ની જન્મશતાબ્દિની ઉજવણીના હેવાલ તમારી જેવા કોઇએ લખી મેકક્ષ્ા હાય તે પ્રમાણે છપાયા, તેટલામાત્રથી ત્યાં તમારી માન્યતા માનનાર છેકાણુ ? આગળ જતાં સદ્દભાગ્યે હાઠે આવી જવાથી જ લખાઈ જવા પામ્યું છે કેપવતિથ આરાધવાનું' કહ્યું છે, નહિ કે બાર પંચાંગમાં ૧૪-૧૫ ભેળાં આવે, ત્યાં તિથિ તા છે જ. છતાં કહેલું કે– ના, એમાં તે એક દિવસ ઓછા થઈ ગયા. પતિષિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ.' એ થન તિથિ અને દિવસના શું શત્રુમેમ નથી કરતું?
૧-૨ ભેળાંની હૈયાંમાં છે તે શાસ્ત્રકારોએ દિવસ અને બંને હાજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com