________________
૩૪
जा तिहो, तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां०, क्षये पूर्वा०,
ત: મારો મિત્રાને તેષાં રાપર તપ, પ્રાવે સુરગતિ સાધે પર્વને દિવસે રે, આઠ દિવસની જ અઠ્ઠઈ ગણવી, ઓગસ ત્તિ વન ના જામપત્રો હિનક્ષય, ઈત્યાદિ ઇમારત પણ ખોટી જ હોય એ સ્વાભાવિક છે.” હવે આ મતને પણ નમત લેખવાને કાણુ જેન માને?
શાસનસિક પૂજ્યવને વિનંતિ આવી માન્યતાના સ્વામી, એ આપણા નવામતી આ. શ્રા વિજયરામચંદ્રસૂરીશ્વરજી ભગવંત) છે કે-જેમને અજ્ઞાન અને સ્વાથ ૫ટુ એવા ઘણું જનેએ પરમભક્તપણાને અણનમ દાવો ધરાવાને “પરમ શાસનપ્રભાવક, અડવાદિવિજેતા, પ્રખર વ્યાખ્યાતા, ઉગ્રવિહારી, અજોડ ચારિત્રી ઇત્યાદિ વિવિધ વિશેષણ વડે વર્ષો સુધી બિરદાવ્યા બાદ આજે ઉપેક્ષાની આરડીમાં પધરાવેલ છે. તેઓશ્રી આવતા વર્ષે પિતાની બા પ્રકારની વાસ્તવિક માન્યતાવાળા નિયિમતને જાહેર રીતેય સાચા ઠરાવી બતાવવા માટેનું આપણને આ જાતનું છેલ્લું પરાક્રમ બતાવવા સારૂ અમદાવાદ પધારવાના છે, અને ગામ ગાંડું કરવાના છે એ અવસરે આવી અજૈની માન્યતા ધરાવતા તેઓશ્રી જેડ પ્રભુશાસનના અનુરાગી પૂ આચાર્ય ભગવંત આદિમાંના કેઈજ પૂજ્ય સનરસિક મુનિવરેએ ચર્ચાને પ્રસંગે તે પાડવાના રહે જ નથી, પરંતુ “હણતણે જે સંગ ન તજે' એ ઉક્તિ અનુસાર તેઓશ્રીના સામાન્ય સંગ પણ કર રહેતો નથી, એમ અમારું આ સલ પૂજ્યવને વિનંતીપૂર્વકનું આજથી જ જાહેર મંતવ્ય છે.
(૩૬) પેજ ૨૬ ઉપર તો પોતાની મલીનવૃત્તિનું પ્રદર્શને ભર્યું છે! પૂ. આ. મ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ ના ગુરુવર્ય શ્રી ઝવેરસાગરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com