________________
તે કેટલું બધું વાહિયાત ગણાય? તે પ્રકારે તે વાત જ વાહિયાત હોવાથી પંચાંગની ઔદયિકી ચૌદશના મિ. ઉત્સગને “ક્ષયે પૂર્વા' અપવાદ હણે જ હણે એમાં નવીન મેં દીઠું ? ૫ આત્મારામજી મ, ઉ. શ્રી વીરવિજયજી મ., આ શ્રી દાનસુરિજી મ. અને સં. ૧૯૯૨ સુધી તે તમે પણ તેવા પ્રસંગે ચૌદશના તે ઉત્સર્ગને હણતા જ હતા કે ? અને તેમ કરવામાં જ નમે સહુએ પિતાનું શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું માનતા હતા કે ? તે હવે તે સ્વયં પણ વર્ષો સુધી આવું શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું યા કઠીન કર્મના ઉમે વિપરીત ભાસવા લાગ્યું? વિચારશો.
() પેજ ૨૭ના ચોથા પિરામાં લખ્યું કે-“વળી તિષશાસ્ત્રના જાણનારાઓ “પુનમના ક્ષયે તેરસને ક્ષય' વગેરે આપણું સિદ્ધાત સાંભળીને આપણી મશ્કરી કરે છે અને ખુલ્લંખુલ્લા જણાવે છે કે તમારા કહેવા કે માનવા માત્રથી આકાશના ગ્રહને વેગ ડે જ ફરી જવાને છે? ” એ પણ પિતાનું ગાઢ અભિનિવેશિકત્થિત પ્રલપન છે. જ્યોતિષ શાસ્ત્રના જાણુનારાઓ આપણુ તે “પૂનમના ક્ષયે તેસને ક્ષય' વગેરે સિદ્ધાંતો સાંભળીને મશ્કરી કરતા નથી, પરંતુ અનુકરણ કરે છે. યુએ સં. ૨૦૦૦ના ચંડાંશુ. માં મહા વદ ૦)) ને ક્ષય આવેલ છે ત્યારે તેઓએ તેમની મહા વદ ૧૪ની મહા શિવરાત્રી, ઉદયાત્ મહા વદ ૧૫ ને મંગળવારે લખીને ઉદયાત મહા વદ ૧૪ ને બુધવારના દિવસે મહા વદ ૦)) લખી બતાવી છે, માટે આપણા સિદ્ધાતિના મશ્કરી તે સંવત ૧૯૯૩થી આ નવીનપંથીઓએ જ બેશરમ થઇને કરવા માંડી છે, જ્યાતિષીઓએ નહિ. અને તેથી આરાધના વિષયમાં તમારા કહેવા માત્રથી આકાશના ગ્રહને યોગ થોડે જ ફરી જવાને છે?' એમ તેઓ તે કઈ બેલતા જ નથી, પણ તમે જ તેવું ઉચ્છિષ્ટ કલવાનાં ગાંડાં કાઢવા લાગ્યા છે. આરાધકેએ આકાશના ગ્રહોને આરાધવાના નથી, પરંતુ શાત્રે મુકરર કરી આપેલી પર્વતિથિ આરાધવી છે, માટે આવું લખવામાં એ નવો મત તેને જ પર્વતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com