________________
૩૭
તિથિને આગ્રહ રખાય નહિ, પરંતુ પંચાંગ ચૌદશની યવૃદ્ધિ તે બતાવતું નથી, પણ ઉદયતિથિ બતાવે છે. એમાં ચૌદશ માટે તે ઉત્સર્ગમાર્ગ ઉદયતિથિ લેવાને જ લાગુ પડે પણ અપવાદ નહિ. વાત પણ વ્યાજબી છે કે-પુનમને જરૂરી અપવાદ પૂનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચૌદશના ઉત્સર્ગને કેમ હણે?” તેઓની આ વાત શાસ્ત્રનિરપેક્ષ અને સદંતર ભ્રામક છે–કલકલ્પિત છે–ભકિક આરાધકજનોને ગુંચવાડામાં પાડવાની જાળરૂપ છે, તે જાળનું શાસ્ત્રીય સ્પષ્ટીકરણ આ છે કે-“ પૂર્વા એ વિધિવાક્ય છે, અને “ી જાય. એ નિયમવાક્ય છે. એ બે વાગ્યે તિથિના ભાગ અને સમાપ્તિને માટે નથી, પરંતુ અપર્વતિથિના સૂર્યોદયને પતિથિને સૂર્યોદય ગણવા અને પર્વવૃદ્ધિ વખતે પહેલા સૂર્યોદયને નહિ ગણવા માટે છે. પૂનમના યે તે “ક્ષયે પૂર્વા'નું અપવાદસૂત્ર પૂનમને લાગુ ન પડે પણ ચૌદશના સૂર્યોદયને પૂનમનો સૂર્યોદય બનાવવા (ચૌદશ પંચાંગમાં ઉદયાત પર્વતિથિ હોવા છતાં ચાવલંબથરતાિિ ન્યાયે) ચૌદશને લાગુ પડે, તેથી (“ત્યાં પૂનમની ઉદયતિથિને આગ્રહ રખાય નહિ.” એમ લખ્યું છે તે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ એવું ભ્રામક છે,) ત્યાં ચૌદશના ઉદયતિથિને આગ્રહ રખાય નહિ. એટલે ક્ષીણ પૂનમને એ
ક્ષયે પૂવો' વિધિવાયવડે સૂર્યોદયયુક્ત બનાવતાં ટીપણાંની ઉદયવાળી ચૌદશ જે પર્વતિથિ છે તેને ક્ષય થવા પામે, અને તે તો શાસ્ત્રકારને ઇષ્ટ નથી જ, આથી તેવા પર્વાનેતર પર્વને ક્ષયની વખતે તે “જે 'ને વિધિસંસ્કાર તેવા સ્થાને ફરી પણ પ્રવર્તાવવો જ પડે છે. પંચાંગ ભલે ઉદયતિથિ બતાવતું હોય; પણ ક્ષીણપર્વને લેકોત્તર તિથિ બનાવવા સારૂ સંજ્ઞા આપવાની જરૂર પડે ત્યારે તે પંચાંગમાંના ઉદયને પલટવો જ રહે. આથી “ક્ષ go 'ના સંસ્કારવડે જેમ ઉદ્યમાં પૂનમ હતી તેને લેકર ઉદયવાળી બનાવી, તેમ તેને પૂનમની સંજ્ઞા આપતાં ચૌદશને ક્ષય થવાની અનિષ્ટસ્થિતિ પ્રાપ્ત થવા પામી, તેથી ફરીથી તે જ “ક્ષ પૂર્ણા ને વિધિ પ્રવર્તાવવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com