Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 37
________________ શાસનસેવા દેખી રહ્યા છે ?” જવાબ આપશે કે જેથી તમારી આ પરિસ્થિતિમાં જ શ્રીસંઘમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થવા પામી છે” એમ કોઈને માનવું રહે નહિ. (૩૭) પેજ ૨૬ ઉપર તે પછી લખે છે કે-“મારા સાહેબ ! પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષયે ત્રીજનો ક્ષય, બે પૂનમ હેય તે બે તેરશ, બે પંચમી હોય તે બે ત્રીજ વગેરે કરતાં ( કરે છે તેમાં) સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાંતનું પાલન થાય છે ખરું ?', તેના જવાબમાં આ સાહેબાઓને પ્રશ્ન છે કે-૩ર કા સિદી સ givસૂર્યોદયમાં જે તિથિ હોય તે પ્રમાણ” એ સિદ્ધાંત ટિપણમાં આવેલી ઉદયાત પર્વતિથિને માટે છે કે ટિપ્પણામાંની ક્ષીણ પર્વ તિથિને માટે છે? નવા મતની પકડ થયા પછી હવે જો ક્ષીણતિથિને માટે પણ તે ઉત્સર્ગ માર્ગ છે, એમ કહેવા લાગ્યા છો તે ટીપણામાં ઉદયતિથિ ચૌદશને લય આવે. ત્યારે તેની પૂર્વે ઉદયતિથિ તો તેરશ છે, ચૌદશ તે ઉદયતિથિ નથી : તેથી ત્યાં તમે તે ચૌદશ માનતા જ નથી ને? આજે તે તેવા પ્રસંગે તમે પણ તે તેરશે ચૌદશ માને જ છે, તેનું કેમ ? ત્યાં સૂર્યોદયમાં જે, તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાંતનું પાલન તમારે થાય છે ખરું? નહિં, તો તે દેટથી બચવા સારૂ આઠમ-ચૌદશ આદિ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ વખતે તમે તે બિ૦ના સિદ્ધાંતનું પાલન કરી બતાવીને દાખલ કયારે બેસાડવા માગો છો ? જે કે તમે તો હવેથી પર્વતિથિ જેટલી ઘડીની હોય તેટલી જ તેને આરાધવ એ માન્યતાવાળા તરીકે ખુલ્લા થયા છે, છતાં એ માન્યતાને બરાબર પગભર ન કરી શકો ત્યાં સુધીમાં તો એ “સૂર્યોદયમાં જે તિથિ હોય, તેને જ પ્રમાણ માનવી' એ સિદ્ધાંતનું પાલન કરી બતાવીને તમારે ઉતાવળે દાખલો બેસાડવા જ ઘટે છે. બેસાડશે ને ? (૩૮) પેજ ૨૭ના પેરા ત્રીજામાં લખે છે કે-“પુનમનો ક્ષયવૃદ્ધિએ ક્ષયે પૂર્વા”નું અપવાદસત્ર પૂનમને લાગુ પડે ને ત્યાં પુનમની ઉદયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72