________________
ખવડાવીને રહેને આરાધવા પ્રેરિત હોવાથી તેઓએ હવે આવું શાસ્ત્રબાહ્ય પ્રલપન કરીને જ જીવવું રહે છે, તે વાત ખુલ્લી થવા સિવાય અન્ય કાઈજ તત્ત્વ નથી.
(૪૦) પિજ ૨૮ને બીજા પરામાં “(ક્ષમાં પૂર્વારા) સૂત્રમાં “પૂર્વતિથિ કરવી” એમ કહ્યું છે, પણ “અપર્વતિથિને ક્ષય કો” એમ કહ્યું નથી.” એમ લખીને પિતાનું નિરક્ષરભટ્ટારકપણું સૂચવે છે. પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિ તે પંચાંગકારે કરેલી પડી જ છે, છતાં સૂત્રકાર
પૂર્વતિથિ કરવી' એમ કહે છે, ત્યારે પણ તેઓને વિચાર નથી સુઝતો કે- “એ પ્રઘાષવડે શાસ્ત્રકાર ભગવંત પૂર્વની તે ઉદયાત્ અપર્વતિથિને પર્વતિથિ કરવી’ એમ વિધિ બતાવે છે એ આશ્ચર્ય છે. એવી સ્વની નિરક્ષર સ્થિતિમાં તેઓ માટે શ્રેયસ્કર એ છે કે–તેઓએ શાસ્ત્રોના યાતષ્ઠા અર્થો કરતા અટકી જવું. તેમની તે પંક્તિની આ પ્રમાણે અજ્ઞાનતા ખ્યાલમાં આવ્યા પછી સુ સમજી શકે તેમ છે કે–તે સ્થળે તે પંક્તિને અવલંબીને આગળ જતાં તેમણે જે “ આવો કલ્પિત અર્થ કરનારાઓને સહેજે પૂછવાનું મન થાય છે * * * * કાય એવું સ્ત્રીલિંગ કૃદન્ત ન મૂકતાં કાર્ય એવું પુલિંગ કૃદન્ત મૂકતા. એટલે ઉપરને અર્થ કોઈ રીતે સંગત થતો નથી.” એ પ્રમાણે લખ્યું છે તે તેઓની કેવળ અજ્ઞાનેથિત બાળચેષ્ટા જ છે.
' (૪૧) પિજ ૨૮ના ને બીજા પરાના છેડેથી તેઓએ “વળી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિને ક્ષય કરે એવો અર્થ કરીએ તો (વૃદ્ધો ૧ તથા મુજબ) પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિની વૃદ્ધિ કરવી એવો અર્થ નિષ્પન્ન થાય અને એ રીતે આઠમની વૃદ્ધિએ એ નેમ કરવી પડે. પણ એમ તે તેઓ કરતા નથી ત્યાં તે તેઓ બે સાતમ કરે છે. વચન છે વૃક્ષો વા ' અને કરે છે પૂર્વની વૃદ્ધિ!” એ પ્રમાણે લખ્યું તે સ્વમૉસ્થિત ઉન્માદ છે, “ દૂર તિથિ એ જેમ વિધિસૂછે, તેમ વૃદ્ધો જ સાથ
એ નિયમસંત્ર છે. નિયમસૂત્ર, વિધિનું કેમ ન જ કરે; એવી ય જેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com