________________
તાત્પર્ય એ છે કે--મતને મૂળ પાયે જ ખેટે છે. એટલે તેના પત્ર, બાંધેલી ઈમારત પણ બેટી હેય એ સ્વાભાવિક છે -વાચક મહાશય ! જુઓ જુઓ–બરાબર આંખ ખોલીને અને ચિત્ત-ચીને નવા તિથિમતની ભયંકર જાલીમતાનું અહિં નર દર્શન કરી લે: કે જેથી તેઓને હવેથી ભૂલથી પણ શાસ્ત્રપ્રિય માનવાની જરાય ભૂલ ન થવા પામે. નવામતીએ આપણને તેમની શ્રદ્ધાશ્વછતાનું અહિં બરાબર ભાન કરાવે છે! ઉપરના લખાણથી તેઓ આપણને સ્પષ્ટ જણાવે છે કે- તમે બધા બીજ, પાંચમ, આઠમ, અગીઆર, ચૌદશ, પૂનમ અને અમાસ પર્વતિઓને આખો દિવસ આરાધે છે, તે ખોટું છે કેઈ પણ પતિથિ આખો દિવસ આરાધવાની નથી; પરંતુ લૌકિકટીપ્પણામાં પર્વતથિઓ જેટલી ઘડી હોય તેટલી ઘડીજ આરાધવાની છે! એટલે કે ટીપણાંની સાતમના દિવસે જ ઘડી સાતમ ગયા બાદ આઠમ બેસતી હોય છે ત્યારથી જ આઠમ આરાધવાની છે અને તે આઠમનાં સૂર્યોદય પછી તે આઠમ પચ્ચીશ ઘડી બાદ પૂર્ણ થઈ જતી હોય તો ત્યાં જ તે આમની આરાધના પૂર્ણ ગણવાની છે. એ રીતે પર્વનું આરાધન કરે એટલે પંચાંગમાં ૧૪-૧૫ ભેળાં આવે ત્યાં તેરશને દિવસે જ્યારથી ચૌદશ શરૂ થઈ હતી ત્યારથી માંડીને ચૌદશના સૂર્યોદય પછી જેટલી ઘડી ચૌદશ હોય ત્યાં સુધી ચૌદશ આરાધવી. અને (૫છી પૂનમ મણી) તેને પૌષધ પારવો, ઉપવાસનું પારણું કરવું એ બધું ત્યાં જ કરી લેવું અને તે ચૌલ્સના દિને તે ચૌદશની ઘડીઓ પછી શરુ થતી પૂનમની જેટલી ઘડીએ હોય તેટલી ઘડીએ પ્રમાણુ પૂનમ આરાધવી ! એકેક પર્વતિથિ એકેક દિવસે આરાધવાની નથી. બારપર્ધીઓના આરાધના માટે બાર દિવસ લેવાનાજ નથી, પછી એ પર્વસ્વિસ એ થઇ જવાની વાતને સ્થાન જ ક્યાં છે? તિથિ અને દિવસનો શંભુમેળ કરવામાં નથી, છતાં તમે પર્વ અને દિવસનો સંભુમેળે કરતા આવ્યા છે, માટે તમારા ગતને મૂળ પાયે જ ખરો છે, એટલે તેના પર બાંધેલી ક્રાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com