________________
દઈને છપાવી નાખેલ હેવાને ખુલાસે, શ્રી સિદ્ધચક્ર માસિક વર્ષ ૨૦ સં. ૨૦૧૦ના શ્રાવણ માસના અંક ૧૧ના પેજ ૨૦૫ની ફુટનેટમાં આજથી ત્રણ વર્ષ પહેલાં જાહેર પણ થયેલ છે. આમ છતાં તે બનાવટી બીનાને ૫ આત્મારામજી મ.ના વચન તરીકે લેખાવવા પ્રયાસ કર્યો છે, તે શાસનની કુસેવા છે. પૂ. આત્મારામજી મહારાજે સં. ૧૫રના જેઠ સુદ પાંચમે આ. ભ. શ્રી વિજ્યવલ્લભસૂરિજી મ.ના હાથે લખાવેલ મૂળપત્ર શાસન સુધાકર’ વર્ષ ૧૦, અંક ૭-૮ના પાના પ૦ ઉપર બ્લેકરૂપે છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે પછી સિદ્ધચક્ર' તા. ૨૩-૮-૫૧ના વધારાના પેજ ૧૭ થી ૧૮ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં પૂ. આત્મારામજી મહારાજે “પાંચમને ક્ષય આ વખતે કરવો સારો છે એમ તે જણાવ્યું જ નથી; પરંતુ “અમારી સંમતિમાં તે એમ આવે છે જે ક ને ય કરે જઈએ' એમ સ્પષ્ટ જણાવ્યું છે. આ વસ્તુ જાણવા છતાં ભકિજનોને ભરમાવવા તેઓ આવાં સરાસર જૂઠાણાં સમાજમાં ફેલાવતા જ રહે છે, અને પિતાને આરાધક લેખાવી શકે છે; એ સમાજની નિર્બળતા છે. કલ્યાણકામીજનોએ ખબર લેવી ઘટે. “ક્ત પેટલાદમાં જુદા જુજ માણસેના હૃદયમાં ન રૂચવાથી અને સુરતમાં એક ભાઈને તે સમજમાં ન આવવાથી તેમને શાંત કરી પ્રતિક્રમણ જુદું કર્યું; બાકી બધે એક થયું હતું' એમ લખેલી છેલ્લી વાત કેવી અક્ષરશ: જૂહી છે, તે તે આ પત્રિકામાં પૂર્વ બતાવી આપવામાં આવેલ” તે સં. ૧૯૫રની શ્રી સાંકળચંદ હઠીશંગ સિહારથની પત્રિકામાંનું તારવણ અને આ. શ્રી વિજયદાનસૂરિજીના કથને જ જણાવી આપતા હોવાથી તે બાબત વધુ કહેવું રહેતું નથી. હજારે જનોને જુજ લેખાવે તેને કહેવું પણ શું ?
. (૧) મણકા ચેથાનું પાનું ૬ પેરા બીજામાં-ભા. શુ. ૫ ના ક્ષયે બીજા પંચાંગમાંની ભા. , કને ક્ષય કરીને ભા. ૨, ચોથે સંવૃત્સરી કરવાનું ૧૯૪૯થી શરૂ થયુંએમ જણાવ્યું છે, તે જૂઠ
છે. પૂ. આ. શ્રી દાનસૂરિજી મ., તેમના વિવિધ પ્રશ્નોત્તર' ભાગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com