Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 27
________________ कल्पां पञ्चमी, स्वीकुरु च तीर्थाहतत्वेनैव कल्पलताकल्पां રંતુથી નિરાશાલાલ’ એ પ્રમાણે જ છે કે ? નવા મતમાં તમે જ તમને સાચા જણાતા હોત તો આમ શાસ્ત્રના પાઠેનેય. તેડીફાડી નાખવાનું પાપ કરે ખરા ? (૨૮) તે પાઠની નીચે રજૂ કરેલી નદિg uી ઉંરી, समाणी चौथे। भवभीरु मुनि मानशे, भाख्यु अरिहानाथे ।' એ શ્રી પર્યુષણના ચૈત્યવંદનની ૮ મી ગાથાના અનુસંધાનવાળી આ નવ વખાણ પૂજી સુણે શુકલ ચતુથી સીમા પંચમીદિને વાંચે સૂણે, હોય વિરાધી નિયમા ' તરીકેની સાતમી ગાથાને ઈરાદાપૂર્વક ગોપવીને રજૂ કરી છે, કોઈ અપૂર્વ શાસ્ત્રની ગાથા તરીકે ભદ્રિકજનેમાં ભાસ કરાવવા તે ગૂર્જર ગાથાને બાલાવબોધ ટાઈપમાં છાપી બતાવી છે અને તે ૮ મી ગાથામાંના મૂળ “પ” શબ્દને “પવિ' શબ્દ બનાવી દીધેલ છે. ( ૯ તે પાઠની નીચેના અતિમ લખાણમાં જે પર્યુષણા સંવત્સરી તરીકે ચૂથને લીધી છે, પરંતુ પાંચમની લગોલગ આવેલી પૂરતિથિ તરીકે લીધી નથી’ એમ શાસ્ત્રના સર્વમાન્ય અર્થથી વિરુદ્ધ લખ્યું છે, તે લૌકિક ટીપણુમાં જ્યારે ભા. શુ ચતુથી બે આવે ત્યારે તેઓ તેમના નવા મત પ્રમાણે ભા. શુ પની જોડે સંવત્સરીની ચોથ બતાવવી જ જોઈએ તે બતાવી શકે તેમ નથી, એ મુંઝવણને આજથી જ દૂર કરવાના ઉપાય છે. (૩૦) પેજ ૧૮ના બીજા પેરામાં “અહીં વિચારણુય એ છે કેજે પાંચમની લગોલગ આગલે દિવસ એ જ સંવત્સરીની ચેય ગણાતી - હેાય તે પંચમીના સંયે એની પૂર્વની ત્રીજ એ પંચમીને આગલે દિવસ ગણાય અને ત્યાં જ ચેથ માનીને સંવત્સરી કરવી જોઈતી હતી, તેમ તે કર્યું નથી, અને તેમ થઈ શકે પણ નહિ કેમકે-ત્રીજ એ પંચમીતિથિથી દૂર પડે છે” એ પ્રમાણે લખ્યું છે, તે ઈરાદાપૂર્વક - ખોટી ગણત્રી રજૂ કરીને ભ્રામક લખ્યું છે. (૧) તેઓના સમસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72