________________
૨૮
ચેાથ પાંચમ ભેળા ગણો તા ચાથને દહાડે તા સ'વત્સરીની ક્રિયા કરી, પરંતુ પાંચમતિથિની ક્રિયા યે દહાડે કરવી?” એ ટંકશાળી શબ્દો ઉપર હતાળ મારવી પડી અને તમારા દાદાગુરુ પૂ આ. શ્રી દાનસૂરિજી મ, વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃષ્ઠ ૧૦૬ ઉપર સાફ જણાવે છે કે-“ આ (મુલ્યવૃયા તૃતીયાત ડજીમાં જાય :) પાઠમાં શ્રી જગદ્ગુરુ મહારાજ પંચમીનુ જેમ આરાધન થાય તેમજ ફરમાન કરે છે! ' એ વયના ઉપર તેા તેમિશ્રિત મીને ફૂ બ*કજ ફેરવવા પડ્યો ! ” ઇચ્છીએ કે–શાસનદેવ તમેાને હજી પણ મૂળમાગે આવી જવાની સત્વર સમ્રુદ્ધિ આપે.
"
(૩૧) પેજ ૧૮ના પેરા ત્રીજામાં લખ્યું છે કે—અહીં મહત્ત્વનુ વિચારવા જેવું એ છે કે-પર્યુષણ અઠ્ઠાઇ કે જેને શાસ્ત્ર મહાન્ અઠ્ઠાઇ તરીકે મહત્ત્વ આપ્યું છે, તેની ગણના ભા શુ ૪ ના દિવસ પંચાંગમાંથા નિશ્ચિત કરી એની પૂર્વના સાત દિવસ લઈને કરવામાં આવે છે. એને પછીની પાંચમ સાથે નિસ્બત નથી. એટલે કદાચ પાંચમના ક્ષય–વૃદ્ધિ આવ્યા તે પણ તે ચેાથે સમાપ્ત થઈ જતી અઠ્ઠાઈમાં કાંઇ જ ફેરફાર કરી શકે નહિ.” એ સદંતર વિચિત્ર એવા શાસ્ત્ર અને પરંપરાની શ્રદ્ધાથી રહિત હૈયાનુ માપક છે, કારણ કે—પર્યુષણની અઠ્ઠાઈ પંચાંગમાંથી ભા. શુ. × તે દિવસ નક્કી કયે નક્કી થઇ જાય, એ માન્યતા તેઓની હાય તો તેમા જાણે. કાઇ શાસ્ત્રકારની તેવા માન્યતા છેજ નહિ. ભા. શુ. ૪-૫ એ ૧૪-૧૫ આદિનો ભાક જોડીયું પર્વ છે, તેથી તે પાંચમને અને ચેાથને પરસ્પર ગાઢ નિસ્બત છે. માટે પર્યુષણની અઠ્ઠાઈ નક્કી કરવા સારૂં પ્રથમ તા પંચાંગમાંથી ા. શુ. પાંચમ જ નક્કો કરવી રહે છેઃ .આ અવિચ્છિન્ન પરંપરાજન્ય સત્યસ્થિતિ છે. છતાં તમે હવે એમ ખાલા છે કે પાંચમ સાથે તેને નિસ્બત નથી' એના અર્થ ખુલે છે કેન્સા. જી. પાંચમની તમને પ તરીકે પણ ક્રિમત રહી નથી. વળી પંચાંગમાંથી ચેાથ . નક્કી કરા તે Ø ચેથે તમા તેની પહેલાંના સાત દિવસ લઈ લેવા માત્રથી અઠ્ઠાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com