________________
૨૭
વડીલેએ અને સં. ૧૯૨ સુધી તે આ સમરત નવા વર્ગે પણ પંચમીની લગોલગના આગલા દિવસને જ ચોથ ગણેલ છે. પછી
થ ગણાતી હોય તે' એવા ભ્રામક શબ્દોને અવકાશ જ કયાં છે? “(૨) પંચમીના ક્ષયે એની પૂર્વની ત્રીજ' એમ લખ્યું તે પણ ભ્રામક છે; કારણ કે-પંચમીના ક્ષયે “ચતુર્થીની પૂર્વની ત્રીજ એમ સીધું લખવું છોડીને “એની (પંચમીની) પૂર્વની ત્રીજ' એમ ઉધું લખ્યું છે. (૩) પંચમીને તે ક્ષય જણાવો છે, પછી તે ક્ષીણ પંચમીની પૂર્વે ત્રીજ કયાંથી લાવો છો ? ચોથ લાવે એટલે તે તે પંચમીને આગલે દિવસ ગણાય જ છે, અને ત્યાં ચોથ કેણે નથી માની? સવાલ જ તે એથને સ્થાને તે ક્ષીણ પંચમીને જે પૂર્વા વાળા અપવાદસૂત્રથી સંસ્કાર આપીને ઉદયાત્ પંચમી તરીકે ઊભી રાખવાને છે કે જે સંસ્કાર તે પંચમી સિવાયની બીજી ધ્વી જ પાંચમના ક્ષય વખતે સં. ૧૯૯૨ સુધી તમારા પંચાગોમાં પણ તમે આપેલ જ છે. એટલે જ ચેય પાંચમનું તે જેડીયું પર્વ, ત્રીજે ચોથ ઉદયાત બને અને ચેથે પાંચમ ઉદયાત બની જવાપૂર્વક ઊભું રહે છે. અને તે જ
મિ કા સિદી ને ઉત્સર્ગમાર્ગ ક્ષીણપર્વ પ્રસંગે પણ સચવાય છે. સં. ૧૯૯રથી નવેમત કાહવા જતાં એ સંસ્કાર આપવાનું તમે ખીંટીએ મૂકયું એટલે તેના લાભમાં તમે કેટલું ગુમાવ્યું? જુઓઃ “ભા છે. ૪-૫નું આ જોડીયું પર્વ તમારે તૂટયું, પાંચમ પર્વ તે સમૂળગું ગુમાવ્યું ! શ્રી હીરસૂરિજી મહારાજે જણાવેલ “જેને ગુપંચગુચરિતા સ્વતિ તેન મુષ્યવૃા તૃતીયાંsg: વાર્થ એ પાઠ અનુસાર પંચમીનું આરાધન કરનાને ત્રીજથી અઠ્ઠમ કરવાની અશકિત વસાવી, પૂ. હરસૂ. મ. શ્રીના તે ચેખા શાસ્ત્રપાઠને પણ અવગણવાનું પાપ વહેરવું પડયું, ૧૯૫રના જેઠ સુદ પાંચમના પત્રમાંના તમારા મહાન દાદાગુરુ પૂ. આત્મારામજી મહારાજે લખાવેલા અને અમે તેને બ્લોક પણ
બનાવીને શાસન સુધાકર તથા સિદ્ધચક્ર માં પ્રસિદ્ધ કરેલા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com