Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 25
________________ ૨૪ (૨૩) પેજ ૮ ના ત્રીજા વેરામાં જે-“ સ` ૧૯૯૦માં સાધુસ’મેલન થયું' તે વખતે પૂ. દાનસૂરિજી મહારાજે પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મ. વગેરે આગેવાન આચાર્યંને કહ્યુ` કે−તિથિની વિચારણા પણ કરી લેા’ પરંતુ તે વખતે પૂ. મિસ. મહારાજે એવા જવાબ આપ્યા – અહિં તા બીજા ગવાળા પણુ છે, અને તિથિને પ્રશ્ન તો એકલા તપાગચ્છે વિચારવાના છે.” એમ લખ્યુ` છે, તે આખીયે વાત ઉપજાવી કાઢેલી છે. સમેલન વખતે તેવી કાઇ જ વાત કોઇએ કોઈનેય કરી જ નથી. અત્ર સુજ્ઞને વિચારે કે–નવા મતની ઉત્પત્તિ જ સ. ૧૯૯૨માં છે, પછી એ બદલ ૧૯૯૦માં વાત કરવાની હોય પણ શું? હતી જ નદ્રિ. આથી તે સ્વયં ઊભી કરીને અહિં રજૂ કરી દીધેલી કપોલકલ્પિત વાત ઉપર ઇષ્ટ પિષ્ટ વિવેચન કરીને આળેખેલું. આખુ મુ પેજ જ અનવસ્થિત ભેજાનાં ચ ળાસ્વરૂપ હાઇ તેની પણ ઉપેક્ષા કરવામાં આવે છે. (૨૪) પેજ ૯ના અંતિમ પેરાથી લઇ પેજ ૧૩ સુધીમાં સં. ૧૯૯૨માં આવેલ ભા. શુ એ પાંચમને આશ્રીને રેલી સવત્સરી પ્રસંગની વાતને તેમણે આ મણકામાં પોતે પ્રથમ રજૂ કરેલી નિરાધારપ્રાય: વાતને ખરી વાતા તરીકે ટેકા આપવાપૂર્વક, મનગમતી રીતે અને અસત્ય સ્વરૂપે રજૂ કરેલ હોવાથી તથા તેને સચોટ અને જડબાતેાડ રદીયા ઞામતાં લખાણુ નિરર્થક વધી જતું હાવાથી, તે વાતાની પણ અત્ર ઉપેક્ષા કરવામાં આવે છે. (૨૫) પેજ ૧૩ના અ ંતિમ પેરાથી માંડીને પેજ ૧૫ના પહેલા પેરા સુધી કરેલી સ. ૧૯૮૯ની ઉભય આચાર્યોની ચર્ચા, લવાદ નીમાયા' વગેરે વાતા તેા (અંતે સ્વમતને સમાજને માથે યેનક્રન ઢાંકી મેસાડવા સારૂ લવાદને પણ ફોડી નાખવાનાં કરેલા ભેદી કાવતરાં જ્ઞાસનપક્ષના હાથે પકડાઈ જવા પણુ પામતાં સમાજમાં ઊંચું માથું કરીને ચાલવાનું રહ્યું નથી, ત્યાંસુધી પહોંચી છે અને તે સારા સમાજને સુવિદિત છે તેથી) બીતાં બીતાં અને ઘણી અધૂરી લખેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72