________________
૨૩
જૈનધ, પ્રસારક સભાએ પણ હવે તિથિને ક્ષય ન કરવાની આપણી પ્રવૃત્તિને અનુસારે શુદિ ૫ના ક્ષયે શુદિ ૪ને ક્ષય કરવો જોઈએ પરંતુ તે દિવસે સંવત્સરી પર્વને દિવસ રહેવાથી તેને ક્ષય ન કરીએ તે ૩ ને લય કરવો જોઇએ” એમ જાહેર કર્યું છે કે ? (૨) તે વખતે બહાર પડેલા આપણુ આરાધનાનાં ભીંતીયાં પંચાંગમાં પૂ દર્શનવિજયજી ત્રિપુટી મહારાજ આદિએ તે ભા શું. પંચમીના ક્ષયે ત્રીજો ક્ષય જાહેર કરેલ છે, અને તે પ્રમાણે જ સંવત્સરી પર્વનું આરાધન કરેલ છે કે ? (૩) તે વખતે તે ત્રિપુટી | મહારાજે ચાતુમસ કરેલ શહેર, આજુબાજુનાં બીજાં ગામો, ની
બીલીમોરા, ધાર (માળવા), છાણું, સુરત, કઠોર, દમણ, વેજલપુર, વગેરે અનેક શહેરો અને ગામના સમસ્ત સંએ પણ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય માનીને જ સંવત્સરીપર્વ આરાધ્યું હતું કે? (૪) અને એમાંની કેટલીક બીના સં. ૧૯૮૯ના શ્રી સિદ્ધચક્ર પાક્ષિક શ્રાવણ વદ ૦))ના ૨૩મા અંકના અંતિમ ટાઈટલ પેજ ઉપર આજે પણ વાંચી જ શકો છો કે ?” જે હા, તે “ તે વખતે એકલા પૂ સાગરજીમ.ના સમુદાયે જ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરી સંવત્સરીનું આરાધન કર્યું હતું, અને તેઓ સિવાયના તમામ સમુદાયોએ ચોથ શુકવાદી સંવત્સરી કરી હતી.” એમ લખો છે તેમાં “મૃષાવાદવિરમણ નામના મહાવ્રતને સાચવવાની લેશ માત્ર કાળજી રાખી હેય તેમ જણાય છે? આ ખુલાસા પછી સુજ્ઞજને સમજી શકે તેમ છે કે-પ્રસ્તુત
થા મણકાના પેજ ૮૨ ઉપરના “ઉપર પ્રમાણે સં. ૧૫ર અને સં. ૧૯૦૯ x x x x એટલે તિથિચયની અર્થાત તિથિના મતભેદની શરૂઆત બીમૂને સમય બાદ કરતા વર્તમાનકાળે ક્યારે કોના તરફથી શરૂ થઈ, તે વાચકે સારી રીતે સમજી શકશે.” એ લખાણવાળા બીજા પિરાના લખાણવડે “તિથિચર્ચાની શરૂઆત સં. ૧૯૮૯થી જ શરૂ થવા પામી અને તેના જવાબદાર પૂ સાગરજી મ. છે'
એમ ઠસાવવાને જે પ્રયાસ કરેલ છે, તે સદંતર બાલીશ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com