Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 18
________________ કાર્તિકી સે માસીનું પ્રતિક્રમણ અને કાર્તિકી પૂનમની યાત્રા બંને તે એક દિવસે ક્યાં કરી શકે છે? કરી શકતા જ નથી પૂનમની યાત્રા ચૌદશની સવારે કરે છે તે દિવસે તેમને સવારથી જ પૂનમ ગણવાનું થતું હોવાથી માસીનું પ્રતિક્રમણ કાર્તિકી ચૌદશને બદલે પૂનમે કવાની અનિષ્ટ સ્થિતિમાં મૂકાવું પડે છે કે પછી તે બંનેય તિથિનું આરાધન એક તિથિએ ક્યાં કરી શકો છો? વળી તે વખતે પૂર્ણિમાને વિહાર પણ હું ચૌદશની સવારે જ કરે છે ? અને તેમ કરવા જાવ તે ચોમાસી પ્રતિક્રમણ ચોમાસું રહ્યા તે સ્થળમાં કરવા પામો જ નહિ કે? ચોમાસામાં વિહાર કર્યાની આપત્તિના ભાગી થવા પામે અને પૂનમનું આરાધન તો હવામાં જ ઉડાડી દેનારા તરીકે પર્વતિથિલપક ગણાવા પામે તે નફામાં! એ જ રીતે ચૈ. યુ. ૧૫ અને આ. શુ. ૧૫ના ક્ષયે પણ તમે તે તે માસની ચૌદશમાં પૂનમને સમાવી શક્તા જ નથી! અરે સમાવતા જ નથી !!! કારણ કે–પૂનમને ચૌદશમાં લેખવા જતાં શ્રી નવપદજીની ઓળી આઠ જ દિવસની લેખાવવી પડે, અને તેમ લેખાવવા જાવ તે તે વાત તે તમારા ભક્તો પણ સ્વીકારે તેમ નથી; માટે તેવા પ્રસંગે તમારે શ્રી નવપદજીની એળાની શરૂઆત તે તમારા આજના પંચાંગમાં પણ [ ક્ષીણ પૂનમે તેરસને ક્ષય કરીને ૧૪-૧૫ જેડીયું પર્વ છેડે ઉભું રાખનાર શાસનપક્ષની ઓળી જે દિવસથી શરૂ થાય છે] તે દિવસથી જ બતાવવી પડે છે કે? આ રીતે પૂનમના ક્ષયે ચૌદશના દિવસે એક સાથે ચૌદશ-પૂનમનાં બે આયંબીલ તે તમારાથી બની શક્તા નથી, એમ જાણવા છતાં પૂનમના ક્ષયે ચૌદશના દિવસે પૂનમની પણ. સચિરત્યાગ, બ્રહ્મચર્ય તેમજ પ્રતિકમણાદિ બીજી આરાધના આવી જતી હોવાનું અસત્ય કેમ કરીને બોલાય છે ? અને પ્રચારાય છે? આરાધક આત્માઓની આંખે પાટા બાંધીને તેઓને અવળે માર્ગે લઈ જવાનું આ કેરું કારસ્થાન ખરું કે નહિં ? (૧૬) પેજ ર૯ના છેલ્લા પેરાથી પેજ ૩૦ના પિરાની પહેલી લંક્તિમાં જે “કેટલાક કહે છે કે “આજે બે તિથિ ભેગી છે, એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72