________________
કેમ વપરાત ?" એમ ઇરાદાપૂર્વક શાસ્ત્રવિરુદ્ધ અર્થે કરવાના ઈરાદાથી લખનારા તેઓને પ્રશ્નો છે કે-ગતિના= શબ્દ ચાંદ્રમાસની અપેક્ષાએ નહિ પરંતુ સૂર્યમાસની અપેક્ષાએ જ વપરાએલ છે, એમ તમે જાણતા નથી ? તેમજ એ તિcત્ર શબ્દનો અર્થ “તિથિ દ્ધિ' નહિ પણ ‘દિનવૃદ્ધિ થાય છે, એ પણ શું જાણતા નથી ? ગતિ == અધિવિનં-વિનવૃતિ ચાવ” પાઠ જાણો જ છો કે ? છતાં મતાગ્રહને વશ પડીને એ તિજાત્ર શબ્દનો અર્થ તિથિવૃદ્ધિ કર્યું જ રાખે છે, એ શું શાસ્ત્રાનુસારિતા છે ? જેને મત મુજબ દરેક તિથિ ૩ અંશ જ હવા છે કે? અને તેથી વર્ષમાં છ નિથિ ઘટે ખરી, પરંતુ વધવા તે પામે જ નહિ, એ સિદ્ધાંત પણ શું ધ્યાન બહાર છે? જે નહિ જ, તે આ રીતે શાસ્ત્રપાઠને દિનવૃદ્ધિ અર્થ છોડીને તિથિવૃદ્ધિ અર્થ, ઈરાદાપૂર્વક જ જૂડો કરે છે, એમ નક્કી જ કરે છે કે ? શાસ્ત્રના અર્થો આ રીતે છડેચોક જૂઠા કરનારાઓએ આવાં અપકૃત્ય બદલ શરમાવું ઘટે છે. કારણ કે-જૂદા અર્થો ઈરાદાપૂર્વક કરવા તે બહુલસંસારીનું લક્ષણ છે
(૧૪) પિજ રહ્ના તે પહેલા પરામાં “વળી શ્રી ઉમાસ્વાતિવાચકને a pa૦ એ શબ્દો શા માટે ઉચ્ચારવા પડત ?” એમ જે હવાલે આપેલ છે, તે બેટ છે. ઉમાસ્વાતિ વાચકને તે પ્રજ, શાસ્ત્રમાં તિથિને લય આવે છે, એમ પ્રતીતિ કરાવવા અર્થે છે? એ નહિં, તો ઉપર કરેલી તિથિક્ષયવાળી વાતના આધારમાં તે પ્રવેષને રજૂ કર્યો તે ગળાનું આભૂષણ પગમાં ઘાલવા જેવી સ્પષ્ટ ભૂલ કેમ નહિ ? એ પ્રોષ તે તમે તમારા પાંચમા મણકાના પેજ ૨૨ ઉપર તિથિને ય હોય (અર્થાત સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય (પર્વતિથિ) કરવી' એ અર્થ જ સૂચવે છે કે ? એ સિવાય એ પ્રઘોષને “પૂર્વની અપર્વતિથિમાં આરાધના કરવી” ઈત્યાદિ જે મનસ્વી અર્થરૂપે ઉપયોગ કરવા માંડ્યા છે, તે હરદમ જૂઠું છે. એમ અહિં તમારા હાથેજ સાબિત થઈ જવા પામેલ છે કે ? અને એ સાથે શ્રી ધર્મસંગ્રહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com