________________
૧૩ ઉદયતિથિ છે તે ગ્રહણ કરીને આઠમતિથિ આગવી x x x) એ અર્થ કરેલ છે, તે શસ્ત્રિકારે જણાવેલ અર્થથી ઈરાદાપૂર્વક ખોટા કરેલ છેશાસ્ત્રકાર તે એ શ્વેકથી “આઠમને ક્ષય હોય તે સામને અઠમ તરીકે ગણવી એમ જણાવે છે.
(૯) પૃષ્ઠ ૨. ઉપર # પૂર્વવાળી ગાથાને પણ એ જ રીતે ખેટ અર્થ કરેલ છે. “”િ શબ્દથી ‘પૂર્વની જ ઉદયતિથિ લેવી’ એમ શાસ્ત્રકાર જણાવતા જ નથી શાસ્ત્રકાર તો તે “a” શબ્દથી “પૂર્વની તિથિ જ સાણ પર્વતિથિ તરીકે લેવી' એમ જણાવે છે.
(૧૦) પેજ ૨૩ ને છેલ્લે (પેજ ૨૪ પર્વતન) પેરે આખોયે શ્રામક છે. તેમાં “શ્રી પર્વતિથિ-ચયસંગ્રહમાં આ વિષયમાં જણાવ્યું છે કે- એમ લખ્યું પણ કેણ જણાવે છે ? એ ત્યાં ઇરાદાપૂર્વક છૂપાવ્યું છે. તે સં. ૧૮૭૦ ની સાલના જૈનટીપણામાં જેનાં લખેલાં છે છતાં તેમાં પર્વતિથિની હાનિ કાયમ રાખી છે, એ વગેરે લૌકિક ટીપણાના ઉતાગરૂપે સમજવાનું છે, એમ પૂર્વ અનેક વખત સમજાવાયું છે, છતાં તે-ને-તે વાતને (નામત યેનકેન સાચે લેખાવવા સારૂ) વારંવાર આગળ ધરાય છે, તેમાં આરાધકપણું કયા પ્રકારનું સમજવું ? માટે “આરાધનાના ભીંતીયાં પંચાંગમાં બર્વતિથિની હાનિ વૃદ્ધિ ન થાય' એ માન્યતા તે સં. ૧૮૭૦ પછાથી પ્રચલિત થઈ નથી, પરંતુ પ્રભુશાસનની શરૂઆતથી જ પ્રચલિત છે આ ખુલાસા પછીથી વાચકમહાશય સ્વયં સમજી શકે તેમ છે કે-૨૪મા પેજના તે લખણ પછીથી તેને અનુસરીને કરવામાં આવેલું પેજ ૨૫ના પહેલા પેરા સુધીનું સમસ્ત લખાણ ભ્રામક છે.
(૧૧) પેજ થી ૨૮ ઉપર છપાએલ પૂ ઝવેરસાગરજી મ.ના શબ્દોવાળા હેડબીલમની પંક્તિઓને સ્વમતને અનુકૂળ લેખાવવા કરેલે પ્રયાસ વ્યર્થ છે. કારણ કે–પ્રશ્નકારે “એકમ બીજ ભેગી કરવી કે બારસ તેરસ ભેગી કરવી? એમ પૂછેલ છે, એટલે જ ત્યાં “એકમ દૂ જ ભેગી કરણી’ એમ ઉતર અપાએલ છે. પ્રશ્નકારે “એકમને ક્ષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com