Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 13
________________ ર સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથના પૃષ્ટ ૨૧૭ ઉપરના પાઠનો અર્થ સમજાવીને, જેનામત પ્રમાણે તિથિ ઘટે પણ કદિ વધે તો નહિ જ' એમ નક્કર બોધ પીરસીને પછી જ બોલવાની રજા આપવી ઘટે છે. તે પેજની ફુટનેટને પહેલા પાઠમાં જણાવેલ “તેવી ” ને બદલે “વીરતા' અશુદ્ધ લખ્યું છે, તે અને બીજા પાદમાં જણાવેલ “વીસ” ને બદલે “વીરમે અશુદ્ધ લખ્યું છે, ને શબ્દો સુધારી લેવા ઠીક છે. (૭) તે મણકાનાં પિજ ૧૪ની અંતિમ પંક્તિથી લઇ પેજ ૧૫ ની પહેલી પંક્તિમાં લખ્યું છે કે-“અને તે તે પર્વતિથિના ય વખતે એની આરાધના માટે પૂર્વતથિ લેવાતી” એ વાક્ય સદંતર જૂઠું છે. પૂર્વતિથિને ક્ષય કરીને તેના સ્થાને ક્ષીણ પર્વ નિથિ લેવાતી' એ વાક્ય સાચું છે. દશાશ્રુતસ્કંધ વગેરેનો નિર્યુક્તિઓમાં તેમજ નિશીથચૂર્ણિ વગેરે ચૂર્ણિઓમાં “મિતિષaછો કન્થ અદિमासो पडति तो आसाढपुणिमाता वीलतिराते भणति દિશા ત્તિ” એ પ્રમાણે આવતા પાઠે સ્પષ્ટ જણાવે છે કે“યુગને અંતે આવતા બીજા આષાઢમાસની પૂર્ણિમાને જેનગણિતને આધારે ક્ષય આવતો હોવા છતાં તે ક્ષીણ પૂર્ણિમાવાળા દિવસને આષાઢ સુદ ૧૫ તરીકે માનેલ છે અને જણાવેલ પણ છે.” તેથી લૌકિક ટીપણામાંની પર્વતિથિના ક્ષય વખતે આપણા સમાજમાં એની આરાધના માટે પૂર્વની તિથિ નહતી લેવાતી, પરંતુ પૂર્વ તિથિને ક્ષય કરીને તેના સ્થાને ક્ષીણ પર્વતિથિને ઉદયાત પર્વતિથિનું નામ આપ્યા બાદ જ તે તિથિ પર્વતિથિ તરીકે આરાધના માટે લેવાતીઃ જે શાસ્ત્રીય પ્રથાનું અનુસરણ અવિચ્છિન્નપણે વર્તમાનમાં પણ પ્રવર્તે છે. સં. ૧૯૯૦ વર્ષ ૬, શ્રાવણ વદ ૯ તા. ૨-૯-૩૪ના તેમના જૈનપ્રવચનના પેજ ૧૭૭ ઉપર પણ “ભા. યુ. ૪ના ક્ષયે ત્રીજને ક્ષય કરવાને છે’ એમ સ્પષ્ટ લખેલું છે. (૮) તે મણકાનાં પેજ ૨૧ ના પિરા બીજામાં “તિરાપ પુરવરિલી' ગાથાને (જેમકે આઠમને ક્ષય હોય તે સાતમ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72