Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 10
________________ ખંડિત પાઠોના અર્થે પણ અસત્ય કરીને અને તે જૂઠા અને ભાવ પણ કૌસમાં પિતાની જૂડી માન્યતા મુજબ લખી બતાવીને સ્વકીય બાલીશતાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવેલ છે!” કહે છે કે-“એ રીતે ગુટક તથા ખંડિત પાઠ અને અર્થે યોજી આપનાર શ્રી ભાનુવિ. તથા શ્રી મુક્તિવિ છે, અને તે વસ્તુને મીઠી ભાષામાં આ આપનાર શ્રી ધીરજલાલ છે !' તે ગમે તે હા, પણ તેઓએ આવું લેકોત્તર સમાજને શાસ્ત્રપાઠના ઓઠાતળે છેતરવાનું અધમ કા કરતાં ખરેખર શરમાવું ઘટે છે. જૈન જાગૃતિ લેખમાલાના મણકાઓમાંનાં અસત્યનું ઉદ્દઘાટન. (૧) મણકા પેલાના પેજ ૨૦ના પેરા બીજાની “જે ધાર્યું હેત તે શ્રી સિદ્ધસેન દિવાકર” થી માંડીને પેજ ૩૧ની અતિમ એટલે અમારે જોરથી કહેવું પડે છે.” એ પક્તિ પર્યાનું ગર્ભિત રીતે કેવળ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને કરવામાં આવેલ લખાણ, “હવે માત્ર શ્રી ચારિત્રવિને જ તેઓ તજી , તો યે અમે તેઓને આજ્ઞામાં લઈ લેવાપૂર્વક તેઓને સ્વીકારેલ મતનેઝાલી રાખવા તૈયાર છીએ.” એમ કબુલાતદર્શક જણાતું હોવાથી આ પહેલે મણકે શાસનના અહિતનું પ્રથમ પગથિયું લખી શકાય. (૨) મણકો બીજાના પિજ ૨૪ના પેરા બીજાની “પરંતુ અમારી દૃષ્ટિએ આ પરિસ્થિતિનું ખરું કારણ”થી માંડીને અંતિમ પેજ ૨૮ના પહેલા પેરાની “તેઓ આટલી હદે જવા માટે તૈયાર છે ખરા ?'? એ એ છેલ્લી પંક્તિ સુધીનું લખાણ પણ આ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિજીને તિઓને સમુદાયમાં મેળવી લેવાને પિતાની આંતરિક ઇચ્છ, એ રીતે છે. એમ ગર્ભિત રીતે જણાવી દેનારું છે, અને તે પછીના છેલ્લા પેરાનાં લખાણથી “જે એમ કબુલ હેય તે “નવ મત અને માન્ય જ છે એમ આ બીજા મણકા પછીથી જે ત્રણ મણકા પ્રસિદ્ધ કરવાના છીએ તેમાંના લખાણથી ખાત્રી આપીએ છીએ,” એમ પણ ગતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72