________________
તુમ્હનઈ સમરું રાતિ-દિન, વર્ષાંતે મન હ મઝારિ તુંહિ ન હુઈ સમાધિ મુજ, દીઠા વિણ એક વાર
||૨૨૦૧||
સ્વામીના વિરહનું કારણ પૂર્વભવના પાપનો ઉદય છે એવા ધાર્મિક વિચા૨નું આલંબન લેવામાં આવ્યું છે.
અનુદિન સમરું હઈડલઈ નિસિદિનિ તોરું જાપ નયણિ ન દેખું તુમ્હઈ તે કાંઈ પૂરવ પાપ હૃદય-કમલિ એક તૂં રિઉ, ગૂંથી તુઝ ગુણ માલ શ્રેય-મિત અભિધાન તુજ જપતાં જાઈ કાલ
શીલવતી મનોવ્યથા વ્યક્ત કરતાં કહે છે કે
કેતૂ લિખીઈ લેખમાં કેતૂ કહૂ એક મુક્ખિ તૂહિજ જાણઈ વેદના, તું જ વિરહઈ જે દુખ્ખું
જિહાં તું તિહાં મુજ પ્રાણ, છઈ, કેવલ આહાં શરીર યંત્ર યોગિ જીવિત ધારઉ, જિમ સરવરમાં નીર
||૨૨૦૭||
મારું જીવન તમારા હાથમાં છે. તમે દૂર વસ્યા છો તેથી હું તમોને ભૂલી ગઈ નથી. શીલવતીની સમર્પણ શીલપ્રણય ભાવનાનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે
ઠામિ ઠામિ દીસઈ ઘણા, સરોવર જલ સંજુલ પણિ માનસ વિણ હંસનું, કિહિ ન ઠરઈ ચિત્ત
||૨૨૧૦||
કવિએ માનસરોવરની ઉત્તમતા દર્શાવીને શીલવતીનો અજિતસેન પ્રત્યેનો સાચો સ્નેહ વ્યક્ત કર્યો છે.
છે તેની અભિવ્યક્તિ કરતાં કવિના શબ્દો છે
||૨૨૧૧||
શીલવતી સ્વામીને મળવા માટે અતિઉત્કટ ભાવ અનુભવે
નયણાં જોવા અલજ્યાં તુમ્હ ગુણ સુણવા કની ગોઠિ કરેવા જીભડી, તુમ્હ સમાગમિ મન્ન
||૨૨૦૫||
Jain Education International
||૨૨૦૬||
૨૧
For Private & Personal Use Only
||૨૨૧૪||
www.jainelibrary.org