________________
વિશેષ છે. તેમાં પત્ર લેખકના નામની સાથે રચના સમયનો પણ તે પરંપરાગત ઉલ્લેખ થયો છે. પત્ર દ્વારા ગુરૂ આજ્ઞા શિરોધાર્ય કરવાની ભાવનાની સાથે શાસ્ત્રીય મત પ્રમાણભૂત ગણવાનો આ વિચાર પ્રગટ થયો છે. પત્રના લેખક વિજયદેવસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ છે. ગુજરાતી ભાષાના વિકાસની દૃષ્ટિએ પત્ર મહત્ત્વનો છે.
પત્ર - ૧૦
(તથ શ્રી વિજયદેવ સૂરિનઈ શ્રી વિજયાનંદસૂરિ લિખિ આવ્યું. છઈ જે શ્રી પૂજ્યજી જે મુજ નિ. લિખિત પ્રસાદ કીધું છઈ તેહનઈ અનુસારઈ આઈ શ્રી પૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ગચ્છ મર્યાદા સઘલી શ્રી પૂજ્યજી ચલાવઈ તથા શ્રી પૂજ્યજી પછઈ શ્રી પૂજ્યજીના પટોધર ચલવાઈ છઈ ઈતિ મંગલમ્ ઓમ નવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ
શ્રી હીરવિજય સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ, શ્રી વિજયસેન સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ, ભટ્ટારક શ્રી વિજયદેવસૂરીશ્વર ચરણાનું શિશુ વિજયાનંદો વિજ્ઞપયતિ અપર ક્ષેત્રાદિક કામિ શ્રી પૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ભટ્ટારક શ્રી વિજયદેવસૂરી જેહની પાટ ભલાવઈ તેઅ સઘલી ગચ્છ મર્યાદા ચલાવઈ તિહાં અમૂહો પક્ષ ન કરવો. શ્રી પૂજ્યજીના પટોધારિણી રૂચિ પ્રવર્તવું તથા કસી વાતઈ રાગદ્વેષ ઉપજઈ તે ન કરવું તથા પંન્યાસપદ પ્રમુખ પદ ન દેવા તથા પૂજ્યજી પછઈ શ્રી પૂજ્યજીના પટોધારી જિહાં હોઈ તિહાં તેડાવઈ તિવારઈ જ આવવું. સહીઉ સં ૧૬૮૧ વર્ષ ૧ ચૈત્ર સુદિ
૯ને દિને ઓમ નવા શીશ્ન વિજયાનંદો વિજ્ઞપયત્યપર ઉપરી લિખ્યું ડે છઈ તે અમહારઈ સહાઉ ઈતિ મંગલમ્.
ઓમ નવા શ્રી વિજયદેવસૂરિ ભિ લિખતે ઉપરિ હેઠી હs લિપસ્યું તે સહી || શ્રી હીરવિજય સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ | શ્રી ?
(૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org