________________
ઈતિ શ્રી જીવચેતના કાગલ સંપૂર્ણ શ્રી ગૌતમ સ્વામી ) પ્રસાદાત્ - અહીં ગુરૂ કૃપાનો ઉલ્લેખ થયો છે.
જીવ ચેતના કાગલ સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, શ્રી શ્રી મનુષ્યભવ મહાશુભ સ્થાને ભાવનગર શુભ સ્થાને, મનુષ્યભવ શુભસ્થાને, પૂજ્યારાધે, પૂજ્ય જિનમારગ રુચિવતા પંચાંગીએ પ્રમાણ શ્રદ્ધાનંત યથાર્થ જ્ઞાનના ભાવના અભિલાષી, જિનશાસનના કેઈરીતે દીપાવનારા, ઘણાં જીવને હિત થિરતા ઉપજાવનારા, અનેક ઉપમાનોગ્ય મેતા શ્રી પાંચ ઠાકરસીમનજી બંદાણી, ચરણાનૂ શ્રી રાધનપુર થકી લખીતંગ, વાઈઆ શાન્તિદાસ, લાધાશેઠ, ગોડીદાસ, કુંયર પાલના પ્રણામ વાંચજ્યો //
જત ઈહાં પૂન્ય ઉદ્યમાં સુખશાતા છે.
તુમારી સુખશાતાના કાગલ લખવા, જિમ જીવને સનુષ મિલ્યા જેટલો હર્ષ પ્રમોદ આનંદ ઉપજે.
અપાંચ બીજુ શ્રી જિનધર્મ પરમ આધાર છે. આત્મા અસંખ્યાત પ્રદેશી, જ્ઞાન, દરસન, ચારિત્ર એ રત્નત્રયી, ધર્મ અહિંસક અનંતી, રુપાનો ઘણી છે.
એક એક પ્રદેશે અનંતા ગુણો, અવ્યાબાધ પણે રહ્યા છે. તે એહવું આત્માનું સરૂપ છે. તે અનાદિ કાલનો અશુદ્ધ પરિણિત કરી, પરભાવનો ભોગી થઈને આઠે કર્મે અવરાણો પડ્યો છે. તે હવે ઘણી પુણ્ય પ્રકૃતિને ઉદયે કરી, ને ઉદઈ થઈ મનુષ્યભવ દશ દૃષ્ટાંત કરી દોહિલો, મનુષ્યનોભવ રત્ન ચિતામણી સરિષો પામ્યો. ) તે જે કોઈ આત્મા અર્થિજીવ હોઈ.
અપ્રશસ્ત કારણ છાંડીને, પ્રશસ્થ તે કારણ શુભ જોડવા કારણ રૂપે રાષી, શુદ્ધ ઉપઉગશષી, અનુષ્ઠાન ત્રણ વિષઆ,
(૧૮૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org