Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 196
________________ જીવ મોહનીય કર્મ તથા બીજા કર્મની સ્થિતિ, ઉત્કૃષ્ટિ બાંધી હોઈ તે સારા પ્રણામ કરે એક કોડાકોડીમાં આણી મુકે. એહવી કર્મની ભાંજગડ થઈ રહી છે. મૂલકર્મ તથા ઉત્તર પ્રકૃતિ, એહ રીતે ભાંજગડ કરે છે. સરિ પ્રણામે. રસ પ્રકૃતિના ઘટાડે છે. હિણે પ્રણામે વધારે છે. સરિ પ્રણામે પુન્યનો રસ વધે, પાપનો ઘટે અને હિણાપ્રણામરાષે પાપનો રસ વધે પુન્યનો ઘટે તે માટે આત્મા અર્થિજીવ હોય તેહને સારા પ્રણામ રાખવા. વાતતો ઈહાં ઘણી છે. એક વેદની કર્મની અસારત લષીઈ છે. વેદની કર્મની સ્થિતિ. તિશ કોડાકોડીની છે, તે સારે પ્રણામે શાતાવેદની બાંધે તે અશાતા વેદનીના દલીયાં કોડાકોડી ત્રીશ, સંખ્યાતે પ્રદેશે બાંધી નાખે છે. તે સારે પ્રણામે શાતા વેદની બંધાઈ તે અશાતાના દલીયાં કોડાકોડી ત્રીશના છે. તે અશાતા વેદની બંધાતાં પતગ્રહમાં પડે શાતાઅશાતારૂપ થાઈ એહ રીતે સર્વે મૂલ કર્મ ઉત્ત૨કર્મ પ્રકૃત્યો, એ રીતે સંક્રમાય છે. અર્થ તો ઘણો છે. પિણ અસારત લખી છે. ઉદિક આવે ધીર્ય ઘણું રાષ છું. દુહો પંડિત સરસા ગોઠડી, મુઝ મનષરી સુહાય, આલે જે બોલાવતાં, માણીક આપી જાય. બલીહારી પંડીતતણી, જે સમુષ અમિઝરંતા, તાસ વચન શ્રવણે સુણતાં, મનરતિ અતિ કરતા. મન મંજૂષ ગુણ રયણ હે, ચૂમ્યકર દિની તાલ, ગરાગ હોય તો ષોલિઈ, વાણી વચન રસાલ. Jain Education International 11311 આત્માને ભાવના કરવા, કંચિતમાત્ર લખીઈં છે. અહો આત્મન્ તું પાંચપ્રમાદમાં પડ્યો થકો કાંઈ વિચારતો નથી. મનુષ્ય ભવ પામીને શ્રી વિતરાગનો ધર્મ આદ૨તો નથી. તો કીમ સંસાર ૧૮૫ ||૧|| For Private & Personal Use Only ||૨|| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202