________________
અંગ અક્કડ છે તે જાણજો. ઉપાસરે આવી પૂગજો - ચેલા બાહાર વોરા બહેર દાસની વંદના વાંચજો. તત્ર સાધુને વંદના કહેવી.
વલતો પત્ર લખતા મિતિ ચૈત્ર વદ ૧૦ પ્રેમપત્ર દેવાજી કામકાજ ' લખજો. હેત નેહ રાખજો . પૂજ્ય સકલ પંડિત શિરોમણી પં. શ્રી જયવિજયજી.
પુત્ર - ૧૩ (આ પત્ર શ્રી જિનચંદ્રસૂરિએ સંવત ૧૮૪૬ના ફાગણ સુદ પાંચમને દિવસે લખ્યો છે. મુનિ વ્યવહારને અનુરૂપ વંદના-સુખશાતા દર્શાવવામાં આવી છે. પત્રમાં સંસ્કૃત ભાષાના શબ્દ પ્રયોગો નોંધપાત્ર છે. પત્ર સ્વરૂપને અનુરૂપ આ પત્ર નમૂનેદાર છે.)
પત્ર
અસ્તિ શ્રી પાર્થેશ પ્રણમ્ય શ્રી સમેતશિખર ગિરિવરા ભટ્ટારક શ્રી જિનચંદ્ર સૂરિવરાઃ પરિકરઃ શ્રીકાલઢુ - નાસુસ્થાને / ૫ / પ્ર | યુક્તિધર્મ મુનિયોગ્ય | સમનુનમ્ય / સમાદિશંતિ શ્રેયોત્રો તત્રત્ય ચ દેય. તથા અત્ર ની શ્રી સંઘ દિન ૨ સેવાભક્તિ વિશેખ સાચવૈ છે.બીજું આદેશ પત્ર લિખાવી મળ્યો છે. સોપહં ચચ્ચે સમસ્ત શ્રાવક શ્રાવિકાને ધર્મલાભ કહેજ્યો. વા. અમૃત ધર્મ ગણિ વા. ઉદય ધર્મગણિ વા મતિ વિનય ગણિ વા. કુશલ કલ્યાણ ગણિનીડનુવંદણા વાચેજ્યો. પ્રસ્તાવેં પત્ર દે જ્યો મિન ફાગુણ સુદિ ૫ સં. ૧૮૪૬ રા. તિથી અમેહ અજીમગંજરે શ્રી સંઘ સહિત ફાગણ સુદ ૫ દિને સમેત શિખર કી યાત્રા - જાણેજ્યો.. (જ્યાં વા છે ત્યાં વાચક સમજવાનું. વાચક એટલે ઉપાધ્યાય) છે
'૧૪. શ્રી સીમંધરજિન ફરદી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સીમંધર સ્વામીને કેન્દ્રમાં રાખીને પત્રો પ્રાપ્ત થાય છે. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે વીતરાગ
૧૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org