Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 185
________________ પ્રયત્ન આદરવો જોઈએ તો મહાદુર્લભ મનુષ્ય ભવ ભવભ્રમણ કરાવનાર ભૌતિક માંગણીઓમાંથી મુક્ત કરાવે ને નિષ્ફળ ન જાયે તેવું વાતાવરણ જીવનમાં સર્જાય એ આ પત્રની ફળશ્રુતિ છે. તો ૧૯મી સદીના અંત સમયમાં લખાયેલો આ પત્રના લેખ (2) તરીકે કવિ “નર’ શબ્દ પ્રયોગ થયો છે. આવું નામ કોઈ જગાએ જાણવા મળતું નથી. નરચંદ્ર નામના કવિએ પત્ર લખ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. પત્રની ભાષા અને શૈલી જોતાં એટલું સ્પષ્ટ થાય છે કે કોઈ પંડિતનીર ચના હોય તેમ વિશેષ સંભવે છે. આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, - શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા પૃ. ૫ પૃ. ૧ (પૂર્વાદ્ધ) એ શ્રી સીમંધર સ્વામિ ફરદી | સ્વસ્તિ શ્રી મહાવિદેહપુષ્કલાવતીવિજય પુંડરીકણીનયરી શુભસ્થાનેં પૂજ્યારાધ્યાત્મ-સકલગુણનિધાન-અનેક ઉપમાવિરાજમાન-ચતુર્વિધિ તીર્થકર્તા પાપમલપડલરહિતકર્તા સ્વયંબુદ્ધ લોકનાથ અક્ષયે ગઢ ? સાધક ધર્મદાતાર ભવ્યજીવના તારક અનંતજ્ઞાનદર્શનચારિત્રાતપના ધરણહાર અજ્ઞાનમોહમિથ્યાત્વદુર્મતિના ટાલણહાર પાખંડપરમતના ગાલણહાર ગ્યાંનદશાના અજૂઆલણહાર પરમદાતાર પરમદયાલ પરમકૃપાલ જગદાધાર જગ(દા)ણંદ જગનાહ જગપ્રિય જગગુરૂ દેવાધિદેવ અસુરસુરમુનિવરના નાયક મહાગોવાળ મહાસાર્થવાહ મહાનિમક પરમદેવ પરમગાર્ડ પરમોપકારકારક સંસારરૂપસેતષાનાં બંદીખાનાના કાઢણહાર ૩૪ (ચોત્રીસ) અતિશય ૩૫ (પાંત્રીસ) વચનાતિશયસહિત સર્વદોષરહિત GT અષ્ટપ્રાતિહાર્યોપેત ૧૦૦૮ (એક હજાર આઠ) લક્ષણોપેત સર્વગુણ (E સહિત (૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202