________________
કર્ણપુરીમેં તો કેહનોઈ શબ્દ સંભળાતો નથી ૨, નાસકાપુરીમેં તો વસતો નથી ૩, દેતપુર ભાંજઢમઢેર કીધો છે ૪, મુખસૂદાવાદની ઘાટી બંધ થઈ છે ૫, રસનાપુરી તો લડઘડે છે ૬, હૃદયપુરી તો તે વાસાશૂન્ય થઈ છે ૭.
પૃ. ૨ (ઉત્તરાદ્ધ) ડી હસ્તપુરી તો ધ્રુજે છે ૮, લોચનાપુરી તો બેહાલ થઈ છે ૯, પેટલાવાદમેં તો માલ ખપતો નથી ૧૦, વૃષણપુરીમેં તો કાંઈ ઉભો દીસતો નથી ૧૧, મૂલદુવારો કાંઈ ધીરજ ધરતો નથી ૧૨, ચરણપુરીમેં તો કાંઈ સકાર રહ્યો નથી ૧૩, ચર્મપુરી તો નિરાટ લટક રહી છે ૧૪, ઈત્યાદિ સગલા પડિગનાંમેં હાહાકાર થયો છે, તે દેખી જીવોજી ઉદાસ થયા છે, મસૂદી સગલાવિ રડ રહ્યા છે, અહારો કી સખાઈ નથી અને સ્ટ્રોં કરીયેં? દેહલપુરી પામી તે પિણ અસાર કુકર્મનેં ઉન્હેં મસૂદીપણિ હુક માનતા નથી. મહારાજના ચરણકમલ તો ગાઢા વેગલા થયા છે અને વિચે વિકટ પંથ પહાડ નદીયાં×? ગી ભૂતપ્રેતહિંસક જીવાદિ ઘણા આવિવાનો કાંઈ ઉપાય દીસતો નથી. અમારા મસૂદી તો મરાવામું છે. રાજરો કોઈ વોલાઉ નથી, પાંખ તથા વૈક્રિયલબ્ધિ તથા વિદ્યા તથા વિદ્યાધર તથા દેવતા નથી તેણે કરી આવી મિલું. તે માટે અત્યંત ચિંતાતુર થયો છું. અને તે સાથે લડાઈ કરવાની સઝા? ઈ સમર્થ નથી.
પૃ. ૩ (પૂર્વાદ્ધ) ઈ તે ભણી હે દીનદયાલ કૃપાલ ગરીબનિવાજ સંકટશોકનિવારક અભયપદદાયક રાંકના ભીરુ સેવક ઉપર્વે સુનીજર (વા અનુકંપા મયા કરી, રાજરો મસૂદી પ્રધાન ધર્મસી સમ્યકત્વ સેનાપતિ )
સામાન્ય સામગ્રી સહિત મેલો તો અમારે આધારથાય. હે મહારાજ કરુણાનિધાન મહિર દરીયાવ રાંક કંગાલ દીનનેં આપરો હી જ આધાર ચે. બાકી સર્વ મેલો સંસારનો માહરા એકાંત દુશ્મનરૂપ
૧૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org