Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 179
________________ વિજયદેવસૂરભિ લિખ્યતિ ।। શ્રી વિજયનંદ સૂરિ યોગ્ય ।। અપરં શ્રી વિજય તિલકસૂરિ આચાર્ય પદ પ્રમુખ જે જેહની દ્વિધા છઈ તે સર્વ સાબતી । તથા અમ્હે બીજો પટોધ૨ થાપું તિવારઈ માંહોમાંહી દીક્ષાના પર્યાય કાઈ મેલઈ વડલહુડા વંદનાદિક સર્વ વ્યવહા૨ સદાઈ સાચવવો. તથા અમ્હો તથા અમ્હારઈ પટોધરઈ ક્ષેત્ર પોતઈ રાખીનિપછઈ તુમ્હની મન માનતો ક્ષેત્ર ૨ પૂછી નઈ તે મધ્યક્ષેત્રે ૧ વડું । ક્ષેત્ર ૧ તે પાસઈ લહુડા પૂછાવીનઈ પછઈ બીજાં ક્ષેત્ર આદેશ દેવાના પટા લિખવા તથા ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ તથા અમ્હે જે સર્વજ્ઞ શતક ગ્રંથ અપ્રમાણ કરવા બાબત જે પટા લિખ્યા છઈ તે પટાસર્વ તૃણિ પ્રમાણ જાણવા, તથા વડે૨ ના રાસભાસ ગીત ગાતાં વિરુદ્ધવચન ન ગાવાં કોઈ ગીતારથના કાર્યક્રમ આશરી તુમ્હે કહણ કહો તે સમયા નુસારઈ અમ્હે માનવું તથા તુમ્હે અમ્ડની લિખિત આપ્યું છઈ તે લિખિતનઈ અનુસા૨ઈ અમ્હારું લિખિત પ્રમાણ છઈ તથા ઘરમી માણસઈ કુણઈ પૂરવલો રાગદ્વેષ મનમાંહિ આણવો નહીં. અનઈ ગચ્છ મર્યાદા સર્વનઈ શાતા ઉપજઈ તિમ ક૨વું સહીઉં સં. ૧૬૮૧ વર્ષ પ્રથમ ચૈત્ર સુદિ ૯ દિને. પત્ર – ૧૧ આ પત્રના લેખક મુનિસેન વિજય છે. તેમાં અભ્યાસ કરવા માટેના ગ્રંથો દશવૈકાલિકના બોલાવા અને શ્રીપાળ રાજાનો રાસનો ઉલ્લેખ થયો છે. સાધુ જીવન વ્યવહારને અનુરૂપ અનુવંદના-વંદનાસુખશાતાનો ઉલ્લેખ થયો છે.) પાર્શ્વજિન પ્રણમીઈ આરાધના પરસું સંઘને સરૂપચંદ રાયચંદજો લિખિતંગ – મુનિસેન વિજયનો ધર્મલાભ વાંચજો. અંતરે ઈહં દેવગુરૂ પસાય કરી સુખશાતા છે. તમારી સુખશાતાનો હમણાં કોઈ કાગલ આવ્યો નથી. તે વાસ્તે અમને ચિંતા ઘણી જ થયા છે. તે વાસ્તે તમો અમદાવાદ સુધી કાગલ વાંચીને તરત Jain Education International ૧૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202