________________
- - -
-
-
'૫. ચંદરાજા અને ગુણાવલીનો પત્ર પત્રનો આરંભ રૂષભદેવ ભગવાનની સ્તુતિથી થયો છે. સ્વસ્તિ શ્રી આભાપુરી નિવાસી પટરાણી ગુણાવલી. શ્રી વિમળાપુરથી લિખિતંગ ચંદ નરેશના હિતકારી આશીર્વાદ વાંચશોજી.
તમારા કુશળતાના સમાચાર પરદેશમાં તો પત્ર દ્વારા મળે તેમ છે. રૂબરૂ મળી શકાતું નથી. એક સમાચાર છે કે અહીં સૂરજ કૂંડમાં મંગળમાળા છે. આ વધાઈ જાણીને જો પ્રેમ હોય તો અતિ આનંદ થશે. ચંદરાજાને ગુણાવલીનો સ્નેહ હરપળ ને હરક્ષણ મૃતિપટ પર આવે છે. તેની અભિવ્યક્તિ કરતાં કવિ નીચે મુજબ જણાવે છે “તુમ સજ્જન ગુણ સાંભરેજી, ક્ષણ ક્ષણમાં સો વાર, પણ તે દિન નવિ વીસરેજી, કણેરની કાંબ બે ચાર.” પાટલા
તું સાસુને આધીન થઈ ગઈ છે તે જાણીને મારું મન અત્યંત દીન બની ગયું છે. પણ તેમાં તારો કોઈ દોષ નથી. આ સંસારમાં
સ્ત્રી વિશે ઘણી વાતો કહેવાય છે. સ્ત્રી કોઈની થતી નથી. સ્ત્રીયા ચરિતમ્ પુરૂષસ્ય ભાગ્યમ્ બ્રહ્માડપિ ન જાનાતિ |
આ ઉક્તિના સમર્થનમાં કવિની નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે. સુતા વેચે કંતનેજી, હણે વાઘ ને ચોર; બીએ બીલાડીની આંખથીજી, એહવી નારી નિઠોર. ||૧૧|| ચાલે વાંકી દષ્ટિથી જ, મનમાં નવનવા સંચજી; એ લક્ષણ વ્યભિચારીનાંજી, પંડિત બોલે પ્રપંચ. TI૧૨ાા એક સમજાવે નયણથીજી, એક સમજાવે હાથ; એહ ચારિત્ર નારી તણાંજી, જાણે છે શ્રી જગનાથ. TI૧૩TI આકાશે તારા ગણે છે , તોળે સાયર નીર; પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકેજી, સુરગુરૂ સરિખો ધીર. ૧૪||
૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org