________________
રાત દિવસ ઘટમાં નામ સા અમીઝરા રે એક ભલુંજી, ઈમા જુઠું હોઈ તો દેવસા આણ તુમારી હુ તજું જી. ડોયા નગરમાં ગાજે પ્રતાપસા સેવ્યાથી સુખ સંપત ઘણીજી, પદ્માવતી પ્રણમે પાય સા. ધરણીધર છેકાપણીજી.
જે સમરે તાહનું નામ સા. તેહને સુખ આપો સદાજી, ઈતિ પૂરો માહરી આશ સા. તો જાણું રે તુને મુદાજી. પારસનાથ જિનરાય સા. ચૈસઠ સુર સેવા કરેજી, ઉત્તમચંદ્ર ગુરૂપાય સા. નમીને શીવચંદ્રે ઉચરેજી.
Jain Education International
1!!
||૧૧||
શબ્દાર્થ : જોતી-જ્યોતિ (પ્રકાશ), કુકસ-કસકી-હલકું ધાન્ય ૪. શ્રી સ્થૂલિભદ્ર કોશા કાગલ ગીત
એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતને આધારે સ્થૂલિભદ્ર કોશા કાગલ પ્રથમવાર પ્રગટ કરવામાં આવે છે. આ પત્રમાં ૬ ગીત છે. તેમાં બીજું ગીત સ્થૂલિભદ્ર કોશા કાગલ છે. જ્યારે ૭મું ગીત નેમિનાથનું છે. બાકીના ગીતોમાં સ્થૂલિભદ્ર કોશા વિષયક વિચારો વ્યક્ત થયા છે. અત્રે મધ્યકાલીન લેખ અંગેનો સંદર્ભ દર્શાવતું બીજું ગીત મૂળ પાઠ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.
૧૪૩
}{e!!
પાટલીપુત્રના નવમાં નંદરાજાના શકડાળ મંત્રીના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર યૌવનવયમાં કોશાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા. કોશાના રૂપ અને સૌંદર્યથી આકર્ષાઈને ભોગવિલાસમાં સમય પસાર થઈ ગયો. શકડાળ મંત્રીના અવસાન થવાથી મોટાભાઈ તરીકે સ્થૂલિભદ્ર મંત્રીપદના અધિકારી હતા એટલે નાનાભાઈ ક્ષીયકે સ્થૂલિભદ્રને કોશાને ત્યાંથી બોલાવ્યા અને સ્થૂલિભદ્ર કોશાને પુનઃ આવીશ એમ જણાવીને રાજદરબારમાં ગયા. સ્થૂલિભદ્રને રાજ ખટપટ ગમતી ન હતી એટલે મંત્રીપદનો અસ્વીકા૨ ક૨વાનું
For Private & Personal Use Only
||૧૦||
www.jainelibrary.org