________________
૩. વિરહિણી લેખ (પ્રભુ)
વિરહિણી લેખ પૂર્ણ થયા પછી ભગવાનનું વિશેષણ યુક્ત
નિરૂપણ કરતો લેખ છે. કવિ જણાવે છે કે
ઉત્તમચંદ
સા. નમીને શીવચંદ્ર ઉચ્ચરેજી.
||૧||
આ લેખના પ્રયોજન માટે કવિના શબ્દોમાં જોઈએ તો ‘ઈતિ પૂરો માહરી આસ. સા, તો જાણું રે તુમ મુદાજી.’ આરંભમાં કવિ જણાવે છે કે
ગુરૂ પાય
HON
‘સંવત ૧૮૪૧ ચૈઇત્ર સુદ ૨ ખેમલ ગ્રામઈ ધારરી સેહર ભલે જોઘાણો રાજાજીઈ દેશી.’
આ માહિતી પછી ભગવાનનું વિશેષણયુક્ત નિરૂપણ કરતી ૯ કડીઓ છે. તેના દ્વારા ભક્તહૃદયની પ્રભુ ભક્તિની સાથે પ્રભુ સાથે તન્મય થયાથી ઉચ્ચ કોટિની ભક્તિનો નમૂનો નિહાળી શકાય છે.
વીતરાગ, ઈશ્વર, ૫૨મેશ્વર, નોધારાનો આધાર, ભવસમુદ્રતા૨ક, સુરનરસેવિત, શિવગામી, તરણતારણ, અષ્ટકર્મ વિજેતા, જ્યોતિ સ્વરૂપ, ષટ્કર્શનમાં પ્રથમ, વગેરે શબ્દો દ્વારા પ્રભુ મહિમા પ્રગટ થયો છે. પ્રભુ સાતે અતિસ્નેહ વશ થઈને ‘તું’ શબ્દની પુનરૂક્તિ કાવ્યના પ્રાસને અનુરૂપ બની છે. દા.ત. ઃ તું નોધારો આધાર, તું હી તારુંજી, તું હી જ્યોજી, આવા પરમ તારક પરમેશ્વર વીતરાગને છોડીને અન્ય દેવને કોણ ભજે ? કવિ જણાવે છે કે
જે ખાય કુશ્કી ધાન સા અમૃત કેવો રસ હોયજી.' ભક્ત ભગવાનને વિનંતી કરી કહે છે કે
રે
‘હવે વાંછિત આપો ભરપૂર સા. દયા કરી રે પ્રભુ મુજનેજી.’ ભક્ત રાત-દિવસ અમીઝરા પાર્શ્વનાથના નામનું સ્મરણ
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org