Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 168
________________ માતા વપત પડે નવી ખુરીયે કાંઈ ચિંતા નવી કરીઈ સાચે મન થઈ સાધવી, ધ્યાન ધણીનું ધારીઈહ હસી. III સીતા માતાને સ્વપ્નમાં યુદ્ધના દૃશ્યની અનુભૂતિ થાય છે અને એકાએક જાગી જાય છે. વળી વિચારે છે કે પેટ ચોળી પીડા ઊભી કરી છે. મોટા માણસ સાથે વેર ન કરવું એવો શિખામણરૂપ વિચાર દર્શાવે છે. આ પત્રમાં મુખ્યત્વે તો રાવણના મુખે દીવાળી પર્વનો મહિમા ગાવામાં આવ્યો છે. હા રે રાવણ કહે રે મનહરી, સંપૂર્ણ દેવી સકલ તીર્થમાં હિ જૈન વડા સામીજી તીર્થ ચાર દાન સીયલ તપ ભાવના જેથી લહીયે ભવપાર દીવાલી પ્રબ આવીઉ. કલી. TI૧TI ધન ધન તે નરે નિરવાણઃ વીરેજી શિવસુખ પામીયા ગૌતમ કેવલ જ્ઞાન. સમકિત લિયો રે આતમા સીયલથી લો રે દેશ નાણેગ તિન કરી ચિતરો: સમત ગુપતનીરે TIBIT કવિએ રૂપકાત્મ અભિવ્યક્તિ દ્વારા દીવાલી પર્વની આરાધના વિશે જણાવ્યું છે કે સેવ સુંવાણી સમક્તિ લાપસી ભોજન દુર કપુર, ષમા રૂપીના કરો સરણા: સત વચન લો રે તંબૂલ TI૪TI ઉપશમ વરનાઈ પહેરો નરનારી કરો શણગાર, સાધુ રષી સરણ શોહતા જિમ પામો ભવ પાર T૫TI સક્ઝાયને કાલે કરો પડિકમણાઃ કોરીયા શુભધ્યાન તપ તેલના કરો છાંટણાં: ષામણા કરો ? જુવાર. TI૬IT TITI iાન ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202