________________
ભ્રમરના ઝંકાર સમાન મુખ કંપે છે. તમે નિર્મોહી થશો નહિ. મોરલી વિલાપ કરે તેમ આપના ગુણ નિધાનને ગોદમાં રાખીને વિરહાનલમાં દુઃખ ભોગવું છું.
હે વાલમ! સદ્ભાવનાપૂર્વક પત્ર લખ્યો છે. તે વાંચીને મને ભૂલશો નહિ. એક એક અક્ષર આપશ્રીને સુખદાયક લાગશે. સ્વામીનું સ્મરણ કરતાં જણાવ્યું છે કે પ્રિતમ પ્રાણ આધાર, એહવા નહિ દીઠા સંસાર મોતી જેવા ઉજળા, બાવના ચંદન જેવહા સુગંધ. TI૧૨TI કસ્તુરિયા મૃગ વાચારી, સાચા સમુદ્ર જિમ ગંભીર, શિણગાર, પ્રાણાધાર, હિયારા હાર વાલમ મારા સકલ ગુણ વિરાજમાન ચિરંજીવા
T૧૩IT સ્ત્રીનો પ્રેમ અખંડ અને અતૂટ છે તે માટે પત્રમાં જણાવ્યું
છે કે
સજન તુમ મત જાણજ્યો, દૂર દેશ કો વાસ નેણ હમારા દૂર હૈ, ચિત્ત તુમારે પાસ.
TI૧૮TI સજ્જન તુમ મત જાણજ્યો નો કછુ અંતર હોય, હમ તુમ જિવડા એક હૈ દેખન તું ન હોય.
૧૯TI સજ્જન તુમ ચતુર હો કીસો કારીયો માળ, પર હિતકી વાત નિવાહજો તન મન રાખીયો સાફ. ||૧૦|
વળી પ્રિયા જણાવે છે કે આપણે દૂર રહીએ છીએ છતાં પ્રીત ઉમંગથી રાખજો. આપણો પ્રેમ વડની શાખા સમાન વિસ્તાર વિક પામે. અને આ પત્રમાં વિનંતીરૂપ એક ગાથા છે તે જોઈએ તો
વિનતી એક સાહેબજી દાખું કર જોડ, કાગદ હિતકર વાંચજ્યો અંગે આલસ છોડ.
Il૫Tી
(૧૬૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org