Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
૧૦U
5 તુમ વાલમ મારા કાગદા, લિખીયા સરમાવેણ, વાંચિ નહીં વીસરીયે અક્ષર સુખ રટિંણ.
T૮ll તુમ વાલમ અસવાર હો હમ તુરીયાણક તેજ ચંપા એડી ચોખદી તો હયલીયો હેજ.
TIGHT પ્રીતમ પરી પ્યારીયા ઈમર્જપે આધી રાત, સખીયા સુણી ગુણ બોલવે, સાંવા સુખ શાત. ભાંતિ જિંગ ઉજલા નમણા જેહા કેલ, કિસતુરી ઝોલા પડયા હઈવે સજન મેલ.
T૧૧TI પ્રીતમ પ્રાણ આધાર એહવા નહિં દીઠા સંસાર, મોતી જેહાં ઉજલા બાવના ચંદન જેહાં સુગંધ. T૧૨Tી કસ્તુરીયાં મૃગવીચારા સાચા, સમુદ્ર જિમ ગંભીર, ચંપારા ફલ કેવડા ક્યું પર ઉપગારી રાજસભ શિણગાર, પ્રાણાધાર હિયારા હાર, સકલગુણ બિરાજમાન ચિરંજીવ, I/૧૩TI ઈમ જંપે સહુ કામિની, રહતી મહારે પાસ, તે પ્રીતમ કેમ બીછડે, જ્યારી લાંબી આરા.
T૧૪|| પ્રીતમ પ્રીત ન ઇડીએ, લિખતું કહીઓ માન, જૈસે ચંદા કમલિની દેખડરત દોનું પ્રાણ.
_TI૧૫ll ધૂર કાતિ ફાગુણવીએ, જલકો લીજીયે છેહ જિનકો હમકું ચાહ હૈ મોકલજ્યો સસનેહ.
T૧૬ પ્રીતમ થે મતિ જાણજ્યો, વિછુંડ્યા પ્રીત ધરાઈ, વ્યપારીનાં બીજર્યું, દિન દિન વધતી જાય. પ્રીતમ તુમ મતિ જાણજ્યો, તુમ બિછડ્યા કછુવન, છુપકી દીધી લકડી સલગત રેંટી નરેંણ.
SI૧૮11 સજન તુમ મત જાણજ્યો, જો કછુ અંતર હોય, હમ તુમ જીવડા એકહે દેખનતું ન હોય.
૧૯ (છે
T૧૭TI
TI૧૯IT
૧૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d514627fafdb7bfa3bd21821ee519cec68a8427589f671e724313ae2d59a9e51.jpg)
Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202