SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦U 5 તુમ વાલમ મારા કાગદા, લિખીયા સરમાવેણ, વાંચિ નહીં વીસરીયે અક્ષર સુખ રટિંણ. T૮ll તુમ વાલમ અસવાર હો હમ તુરીયાણક તેજ ચંપા એડી ચોખદી તો હયલીયો હેજ. TIGHT પ્રીતમ પરી પ્યારીયા ઈમર્જપે આધી રાત, સખીયા સુણી ગુણ બોલવે, સાંવા સુખ શાત. ભાંતિ જિંગ ઉજલા નમણા જેહા કેલ, કિસતુરી ઝોલા પડયા હઈવે સજન મેલ. T૧૧TI પ્રીતમ પ્રાણ આધાર એહવા નહિં દીઠા સંસાર, મોતી જેહાં ઉજલા બાવના ચંદન જેહાં સુગંધ. T૧૨Tી કસ્તુરીયાં મૃગવીચારા સાચા, સમુદ્ર જિમ ગંભીર, ચંપારા ફલ કેવડા ક્યું પર ઉપગારી રાજસભ શિણગાર, પ્રાણાધાર હિયારા હાર, સકલગુણ બિરાજમાન ચિરંજીવ, I/૧૩TI ઈમ જંપે સહુ કામિની, રહતી મહારે પાસ, તે પ્રીતમ કેમ બીછડે, જ્યારી લાંબી આરા. T૧૪|| પ્રીતમ પ્રીત ન ઇડીએ, લિખતું કહીઓ માન, જૈસે ચંદા કમલિની દેખડરત દોનું પ્રાણ. _TI૧૫ll ધૂર કાતિ ફાગુણવીએ, જલકો લીજીયે છેહ જિનકો હમકું ચાહ હૈ મોકલજ્યો સસનેહ. T૧૬ પ્રીતમ થે મતિ જાણજ્યો, વિછુંડ્યા પ્રીત ધરાઈ, વ્યપારીનાં બીજર્યું, દિન દિન વધતી જાય. પ્રીતમ તુમ મતિ જાણજ્યો, તુમ બિછડ્યા કછુવન, છુપકી દીધી લકડી સલગત રેંટી નરેંણ. SI૧૮11 સજન તુમ મત જાણજ્યો, જો કછુ અંતર હોય, હમ તુમ જીવડા એકહે દેખનતું ન હોય. ૧૯ (છે T૧૭TI TI૧૯IT ૧૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy