________________
IIoT
ગરિરૂTT
Ti૨૪TI
સજન તુમ મત જાણજ્યો દૂર દેશ કો વાસ, નૅન હમારા દૂર હે ચિત્ત તુમારે પાસ. સજન તુમ ચતુર હો કહુ સો કારીયો માપ, પિણ હીત કી રાત નિવાહજ્યો તન મન રખીયો સાફ. [૨૧] હેત પ્રીત નીત રાખજ્યો ઘણો કરાવી કાંઈ, પ્યાર કી ઈટ વીનતિ, રાખજ્યો ચિત્તમાંહી.
Tીર૨TI દૂર દેશાંતરે જે રહ્યાં મિલવા કો નહિ સંગ, તોંરહાં પ્રીત રખાવજ્યો જાનમેં ધારે ઉમંગ. સજ્જન ફલજ્યો વડક્યું વિસ્તરજ માસાંધર સાંજે મિલા તો ઉણહી રંગ રટેજ્યો. વિનતી એક સાહેબજી દાખું કરજોડ કાગદ હિતકર વાંસજ્યો, અંગે આલમ છોડ. હાથે લીજ્યો હીત કરી, ચીઠ્ઠી ચીત્ત લગાય, મન શુદ્ધમાંસું રાખજ્યો, વાંચજ્યો સુખદાય. Tરિ૬IT તુમ ન સજન કીજીયે, સો દુઃખ સુખ લેત વઢાય, વે સર્જન કીણ કામકે કામ પડ્યા ખિસ જાય. સજ્જન સબ જુગ મિતકર, વેર ન કર કિણ કામ, ઘર ઘર મીતન કર સકે ગામ ગામ ઈક ઠામ. T૨૮|| દુહા લિખીયા હેતસુ વાંચો મન ધરી યુપ, સુખ ઉપજે તન ઉલર્સ નિકસેં દુઃખ અનુપ.
Tોર૯ની
TI૫TI
Tોર૭ll
( ૯. નેમજીનો કાગલ આ પત્રના લેખક મુનિ માનવિજય છે તેનો ઉલ્લેખ પાંચમી રા ગાથામાં થયો છે. પત્રના આરંભના શબ્દો “નેમજી કાગલ મોકલે છ રે' તે ઉપરથી નેમ-રાજુલના સંબંધ અને બંનેની મુક્તિનો સંદર્ભ છે
૧૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org